ટેંગી ટોમેટો સૂપ (Tengi Tomato Soup Recipe In Gujarati)

Shivangi Devani @cook_25980687
ટેંગી ટોમેટો સૂપ (Tengi Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધી વસ્તુ ને ધોઇ ને સમારી લેવી,બતાવ્યા પ્રમાણે ને પછી બાફી લેવી, બફાઈ જાય અટલે blendar કરી ને મોટાં તાર ની ગરણી થી ગાળી લેવુ
- 2
ત્યારબાંદ ઍક કડાઈ મા ઍક ચમચી ઘી મુકી જીરુ નાખી ને ટોમેટો સૂપ ને એડ કરી ઉકળવા દેવું ને તેમા ગોળ,મીઠું,હળદર, મરી પાઉડર નાખી ને ઉપર થી લીલું લસણ ને ધાણા ભાજી નાખી ગરમ ગરમ ટેન્ગી ટોમેટો સૂપ ને સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20આજે મેં ડિનરમાં ટોમેટો સૂપ બનાવેલું જે શરદીની ઋતુમાં ખૂબ ટેસ્ટી લાગે છે ખાવ માં હેલ્થી પણ છે. Komal Batavia -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ#ટોમેટો સૂપ વિથ બ્રેડ ક્રમ્સNamrataba parmar
-
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
-
ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#WEEK20 ટામેટા સૂપ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
ટામેટા નું સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10#soupશિયાળામાં ટામેટા નું સૂપ સૌથી હેલ્થી છે. અને સૌ ને ભાવે પણ... Soni Jalz Utsav Bhatt -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે Bhavna C. Desai -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup(qlue)શિયાળા દરમિયાન આ સૂપ બધા ના ઘરમાં બનતું જ હશે...શિયાળા માં ટામેટાં ખૂબ જ સારા મળે છે અમારા ઘરમાં બધા નું ફેવરિટ સૂપ છે અમારે ત્યાં સૂપ ને ટોસ્ટ સાથે સર્વ કરાય છે.. Mayuri Unadkat -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની ધીમા પગલે શરૂઆત થઈ ગઈ છે . ડીનર કે બ્રેક ફાસ્ટ માં ગરમાગરમ સૂપ પીવાથી હેલ્થ સારી રહે છે. Bhavnaben Adhiya -
-
ટોમેટો સૂપ( Tomato soup Recipe in Gujarati
#GA4#WEEK10 મિત્રો શિયાળો આવે એટલે ફુલ ગુલાબી ઠડી માં સૂપ તો યાદ આવે જ તો ચાલો માણીએ🍝 Hemali Rindani -
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તો આજે મેં મારા બાળકો માટે બનાવ્યું છે ટમેટાનું સૂપ. Deval maulik trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14515656
ટિપ્પણીઓ