કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati)

 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
406.ઓશવાળ હાઈટ.જામનગર.

#GA4#Week 20
આ રીતે બનાવેલ સુપ સાથે નૂડલ્સ અને મકાઈ નો સ્વાદ ખૂબજ સરસ આવે છે.સ્વાદિષ્ટ સુપ સાથે નૂડલ્સ પાર્ટી માં હેલ્ધી નાસ્તો બની જશે.

#GA4#Week 20
આ રીતે બનાવેલ સુપ સાથે નૂડલ્સ અને મકાઈ નો સ્વાદ ખૂબજ સરસ આવે છે.સ્વાદિષ્ટ સુપ સાથે નૂડલ્સ પાર્ટી માં હેલ્ધી નાસ્તો બની જશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 થી 6 લોકો
  • 2 લિટરટોમેટો પ્યોરી બાફીને ગાળેલી
  • 350 ગ્રામબફેલિ નૂડલ્સ
  • 50 ગ્રામબટર
  • 50 ગ્રામફણસી
  • 30 ગ્રામકેપ્સીકમ
  • 150 ગ્રામમકાઇ
  • 1 નંગબાફેલૂ બટેકું
  • 1 મોટી ચમચીતીખાં નો ભૂકો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચપટીલાલ ફૂડ કલર
  • 80 ગ્રામખાંડ
  • 1 ચમચીકોથમીર સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    1કિલો ટામેટાં ને કાપી બટર મુકી છુટ્ટા ચડવા દો.તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરી પીસી લો ને તેને ગાળી ને પ્યોરી બનાવી લો. નૂડલ્સ ને બાફી લો. મકાઈ ને બાફી લો ને છુટ્ટી કરી લો. ફણસી, કપ્સિકમ,કોથમીર ને નાના સમારી લો.બટાકા ને છુંદી લો.

    ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન મા બટર લો ગરમ થાય એટલે સમારેલા ફણસી તથા કપ્સિકમ ઉમેરો થોડી વાર માટે ચડવા દો.

    ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મકાઈ,બાફેલૂ બટેટૂ, ટામેટાં ની પ્યોરી ઉમેરો મિક્સ કરી થોડી વાર માટે ચડવા દો.

    ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મીઠું, ખાંડ,મરી પાઉડર ઉમેરી હલાવો બરાબર મિક્સ કરો.

    ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કોથમીર,ફુડ કલર,મિક્સ કરી છેલ્લે નૂડલ્સ ઉમેરી 10 મીનીટ સુધી ધીમી આંચ પર ચડવા દો.

    ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કોથમીર,ફ્રેશ ક્રીમ અને બટર થી સજાવો. રેડી છે સ્વાદિષ્ટ સ્વામિનારાયણ સુપ વિથ નૂડલ્સ.

    ટોમેટો સુપ વિથ નૂડલ્સ (Tomato Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
પર January 31, 2021 17:01
406.ઓશવાળ હાઈટ.જામનગર.
રસોઇ ઍ એક કલા છે.ઍ મારા માટે એક પડકાર છે.રસોઇ નો સ્વાદ,સોડમ,રંગ ઍ શ્રેષ્ઠતમ બને ઍ મારૂ લક્ષ્ય છે.ઘર માં દરેક વ્યક્તિ ની રુચિ અનુસાર ની વાનગીઓ બનાવી ઍ મારો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
January 31, 2021 17:29
Wahh
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું Soup નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  2. ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
  3. ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
  4. ઢેકરા (Dhekra Recipe in Gujarati)
  5. પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
  1. ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
  2. થેપલા (Thepla Recipe in Gujarati)
  3. લેમન કોરીયેન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe in Gujarati)
  4. મસાલા થેપલા (Masala Thepla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516125
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close