કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલાઈ કોફતા(malai kofta recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલાઈ કોફતા(malai kofta recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલાઈ કોફતા(malai kofta recipe in gujarati)

jigna mer
jigna mer @jignamer1989

#GA4
#Week20

#GA4
#Week20

વધુ વાંચો

મલાઈ કોફતા(malai kofta recipe in gujarati)

jigna mer
jigna mer @jignamer1989

#GA4
#Week20

#GA4
#Week20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
૨
  1. ૪-૫ નંગબટાકા
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૨-૩ ટેબલ સ્પૂનકોથમીર
  4. ૧ ટેબલસ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  5. ૧ ચમચીલીંબુનો રસ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ૪થી પ ટેબલસ્પૂન તપકીર
  8. ૪-૫ નંગટામેટા
  9. ૨-૩ નંગડુંગળી
  10. પ થી ૭ લસણની કળી
  11. ૪-૫ નંગકાજુ
  12. જરૂર મુજબ સૂકા ખડા મસાલા
  13. ૨-૩ ટેબલ સ્પૂનઆ તેલ અને ઘી
  14. ચપટીજીરું
  15. 1/2ચમચી હળદર
  16. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  17. ૧ ચમચીધાણાજીરૂ
  18. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  19. ૧ ચમચીમલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    🍀 કોફતા બનાવવા માટે:-

  2. 2

    સૌ પહેલા બટેટાને બાફી તેને મેશ કરી તેમાં આદુ-મરચાની પેસ્ટ, લીંબુ,પનીર, કોથમીર અને મીઠું નાખી તેના બોલ તૈયાર કરશો, તેને તપકીર થી કોટિંગ કરી અને બોલ તૈયાર કરશો.

    મલાઈ કોફતા(malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલાઈ કોફતા(malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી આ બોલ તળી લેશું.

    મલાઈ કોફતા(malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ કોફતા(malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    🍀 ગ્રેવી બનાવવાની રીત:-

  5. 5

    સૌ પહેલા આપણે ટામેટાં સમારી લેશું ત્યારબાદ ડુંગળીને સમારી શું.

  6. 6

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળીશું, ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી શું અને તેને સાંતળીશું, હવે તેમાં લસણની કળી અને કાજુ ઉમેરી તેને સાંતળીશું, તેમાં સૂકા ખડા મસાલા નાખી બધું બરાબર ચઢવા દેશું, ત્યારબાદ ગેસ બંધ કરી ઠંડુ પડે એટલે તેની ગ્રેવી તૈયાર કરીશું.

    મલાઈ કોફતા(malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મલાઈ કોફતા(malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મલાઈ કોફતા(malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    🍀 મલાઈ કોફતા બનાવવાની રીત:-

  8. 8

    સૌ પહેલા આપણે એક કડાઈમાં તેલ અને ઘી મૂકી શું ત્યારબાદ તેમાં જીરુ ઉમેરી ખડા મસાલા ઉમેરી તેમાં ગ્રેવીની નો વઘાર કરીશું, ગ્રેવીમાં બરાબર તેલ ઉપર આવે એટલે તેમાં બધા મસાલા કરીશું, મસાલા બરાબર ચડી જાય એટલે તેમાં કોફતા ઉમેરી દેશું.

    મલાઈ કોફતા(malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મલાઈ કોફતા(malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મલાઈ કોફતા(malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દેશું ત્યારબાદ ગેસ બંધ કરી સર્વિંગ બાઉલમાં લઈ તેમાં ઉપર આપણે મલાઈ નાખીશું.

    મલાઈ કોફતા(malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તૈયાર છે આપણું મલાઈ કોફતા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jigna mer
jigna mer @jignamer1989
પર January 31, 2021 17:51

ટિપ્પણીઓ (4)

Janki K Mer
Janki K Mer @chef_janki
February 03, 2021 16:34
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  2. ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
  3. ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
  4. પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
  5. મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
  1. તુવેરના ઢેકરા (Tuver Dhekra Recipe in Gujarati)
  2. મીઠા થેપલા (Meetha Thepla Recipe in Gujarati)
  3. મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
  4. ટોમેટો બીટ સૂપ (Tomato Beet Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516290
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close