કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI

#GA4 #Week20

#GA4 #Week20

વધુ વાંચો

ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI

#GA4 #Week20

#GA4 #Week20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. બ્રેડ સ્લાઈઝ
  2. 1 ટેબલ સ્પૂનબારીક સમારેલું લીલું લસણ અથવા સૂકું લસણ
  3. 40 ગ્રામબટર
  4. 1બારીક કાપેલું લીલું મરચું
  5. 1 ટી સ્પૂનબારીક સમારેલા લીલા ધાણા
  6. 1 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  7. 1 ટી સ્પૂનમીક્ષ હર્બ્સ
  8. ચીઝ
  9. ટોમેટો સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક માઇક્રોવેવ પ્રુફ બાઉલ માં
    1 ટેબલ ચમચી બારીક સમારેલું લીલું લસણ અથવા સૂકું લસણ,
    40 ગ્રામ બટર,
    1 બારીક કાપેલું લીલું મરચું,
    1 ટી ચમચી બારીક સમારેલા લીલા ધાણા,
    1 ટી ચમચી ચીલી ફ્લેક્સ,
    1 ટી ચમચી મીક્ષ હર્બ્સ..
    લઈને તેને 30સેકન્ડ માટે માઈક્રોવેવ કરી લેવું જેથી બટર પીગળી જાય
    અને તેને ચમચી વડે બરોબર મીક્ષ કરી લેવું.

    ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નોંધઃ ઉપરની રીત ગેસ પર કરવા માટે એક જાડા સ્ટીલના બાઉલ માં ઘટકો લઈને ગેસ પર ધીમી આંચે ચમચી વડે હલાવતા જઈ બટર ઓગળે એટલે ગેસ બંધ કરી દેવો. આ રીતે બ્રેડ પર ચોપડવાનું મિશ્રણ તૈયાર કરી લેવું.

    ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બનાવેલા ઘટકોના મિશ્રણ ને એક બ્રેડ ની સ્લાઈઝ લઈ
    તેના પર એક સરખું ચોપડી દેવું.
    ત્યાર બાદ તેના પર ચીઝ છીણવું.
    હવે ફરી છીણેલા ચીઝ પર થોડા થોડા અંતરે બનાવેલ લસણ નું મિશ્રણ છાંટવું.

    ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ બધાની ઉપર થોડા થોડા અંતરે ટોમેટો સોસ ના ટપકાં મૂકવા.
    હવે એક ઢાંકણ વાળી પેન લઈ બનાવેલ બ્રેડ ને તેમાં મૂકીને ઢાંકણ ઢાંકીને ધીમા તાપે ગેસ ને ચાલુ કરી પાંચ મિનિટ માટે ગરમ કરવા મુકો જેથી ચીઝ બરોબર ઓગળી જાય અને બ્રેડ નીચેથી ક્રિસ્પી થઈ જાય.

    ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો 5 મિનિટ બાદ પેન પરથી ઢાંકણ ખોલીને જોશું તો બ્રેડ પર ચીઝ સરસ મજાનું ઓગળી ગયું હશે ને ઢાંકણ ઉઘડતાની સાથેજ સરસ મજાની ગાર્લિક બ્રેડ ની મહેક પૂરા ઘરમાં પ્રશરી જશે.
    તો તૈયાર છે ખૂબજ ટેસ્ટી એક નવા જ અંદાજ માં ગાર્લિક બ્રેડ.

    ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
પર January 31, 2021 19:06
NAVSARI

ટિપ્પણીઓ (13)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 25, 2022 03:31
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  2. ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
  3. મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
  4. ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
  5. ઢેકરા (Dhekra Recipe in Gujarati)
  1. ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in gujarati)
  2. મેથી ની ભાજી ના શાક ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
  3. ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
  4. ગુલાબજામુન(Gulabjamun Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516660
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close