ગુલાબજામુન(Gulabjamun Recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#SQ
મિલ્ક પાઉડર નો માવો બનાવી ઈન્સ્ટન્ટ મીઠાઈ બનાવી જે નાના મોટા સૌને ભાવે.

ગુલાબજામુન(Gulabjamun Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#SQ
મિલ્ક પાઉડર નો માવો બનાવી ઈન્સ્ટન્ટ મીઠાઈ બનાવી જે નાના મોટા સૌને ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨૦ નંગ
  1. ૧ કપમિલ્ક પાઉડર
  2. ૧ કપખાંડ
  3. ૧/૩ કપદુધ
  4. ૧/૩ કપઘી
  5. ૩ ટે સ્પૂનમેંદો
  6. ૧ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  7. ૧ ટી સ્પૂનઇલાયચી પાઉડર
  8. ૫ નંગકેસર તાંતણા
  9. ૧/૨ કપપાણી
  10. બદામ કતરણ ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. હવે એક લોયા મા ઘી, દુધ, મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી

  2. 2

    ગેસ પર ધીમે તાપે ગરમ કરો. સતત હલાવતા રહો. ઘી છુટવા મને એટલે ગેસ બંધ કરી દો. માવો રેડી છે.

  3. 3

    હવે ચાસણી માટે લોયા મા ખાંડ, પાણી ધીમે તાપે ઉકાળો. પાતળી ચાસણી બનાવવી. ઇલાયચી પાઉડર અને કેસર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.

  4. 4

    હવે માવા મા મેંદો, બેકીંગ પાઉડર અને ૧ ટે ચમચી પાણી નાખી મિક્સ કરી દો.

  5. 5

    માવો બરાબર મસળી ગોળા વાળી લો. તીરાડ ન પડે તેમ ગોળા વાળી લો.

  6. 6

    હવે લોયા મા તેલ ગરમ થાય એટલે ધીમે તાપે તળી લો.

  7. 7

    પછી ગરમ ચાસણી મા ડુબાડી રાખો. રેડી છે ગરમાગરમ ગુલાબજામુન...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes