કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

#GA4
#Week21
#Bottle Guard

#GA4
#Week21
#Bottle Guard

વધુ વાંચો

દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

#GA4
#Week21
#Bottle Guard

#GA4
#Week21
#Bottle Guard

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 જણ
  • 1/2 કપચણાનો લોટ
  • 1/4 કપરવો
  • 1 ટેબલસ્પૂનમકાઈનો લોટ
  • 1 ટેબલ સ્પૂનચોખાનો લોટ
  • 11/2 કપઅધકચરી વાટેલી દૂધી
  • 1નાની ડુંગળી
  • 3 ટેબલસ્પૂનકોથમીર સમારેલી
  • 1 ટેબલ સ્પૂનફૂદીનો સમારેલો
  • 3 ચપટીચાટ મસાલો
  • 1/2 ટીસ્પૂનઆખુ જીરુ
  • 1/4 ટીસ્પૂનરાઈ
  • 1/4 ટીસ્પૂનહળદર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1/4 ટીસ્પૂનલાલ મરચા પાઉડર
  • 4 નંગલીલાં મરચાં
  • નાનો ટુકડો આદુ
  • 1નાનું ટામેટું ઝીણું સમારેલું
  • તેલ જરૂર મુજબ(પુડલા બનાવવા માટે)
  • ૧ કપપાણી
  • ૨ ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધી ના પુડલા બનાવવા બધી સામગ્રી તૈયાર કરવી. દૂધીને અધકચરી ક્રશ કરવી. આદું, મરચાં અને ડુંગળી ને સાથે ક્રશ કરવા. ટમેટાને ઝીણુ સમારવુ. કોથમીર અને ફૂદીનાને સમારવા. તમારે લસણ અને બીજા શાક ઉમેરવા હોય તો એ પણ ક્રશ કરી ઉમેરી શકાય, મેં ઉમેર્યા નથી.

    દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક તપેલીમાં ચણાનો લોટ, રવો, ચોખાનો લોટ અને મકાઈનો લોટ મિક્સ કરી તેમાં અડધો કપ પાણી નાખી બરોબર હલાવી દેવું. પછી તેમાં ક્રશ કરેલ દૂધી, ક્રશ કરેલા આદુ, મરચાં ડુંગળી, ઝીણું સમારેલું ટામેટું, કોથમીર, ફુદીનો, મીઠું,હળદર, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, હિંગ,આખુ જીરુ ઉમેરવા.

    દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ફરી અડધો કપ પાણી ઉમેરો અને ઘટ્ટ લાગે તો વધારે પાણી ઉમેરી પુડલાનુ ખીરું તૈયાર કરો. હવે ખીરાને દસ મિનિટ ઢાંકીને રહેવા દેવું.

    દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઢોસાની તવી લઈ તેના પર તેલ લગાવી, જરા રાઈ ભભરાવી તૈયાર કરેલ ખીરાના પુડલા ઉતારવા. પુડલા શેકતી વખતે પુડલા ની ફરકે અને ઉપરની નીચે જરૂર મુજબ તેલ ઉમેરો. હવે આપણા ગરમાગરમ પુડલા તૈયાર થઈ ગયા. તેને સર્વિંગ પ્લેટ માં મૂકી ચટણી, દહીં કે સોસ સાથે ખાઈ શકાય.

    દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Uma Shah
Uma Shah @cook_27773939
પર February 01, 2021 17:50
Dubai
cooking is my passion. Like to try and learn new dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
February 09, 2021 03:09
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના પુડલા દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેકરાં (Dhekra recipe in Gujarati)
  2. ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)
  3. લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati)
  4. કેરોટ સંદેશ(carrot sandesh recipe in Gujarati)
  5. ઢેકરા (Dhekra Recipe In Gujarati)
  1. દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
  2. સમોસા (Samosa Recipe In Gujarati)
  3. ઢેકરા (Dhekra Recipe In Gujarati)
  4. લીલાં વટાણા ના ઢેકરા (Lila Vatana Dhekra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519420
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close