કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#GA4
#week21

#GA4
#week21

વધુ વાંચો

ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#GA4
#week21

#GA4
#week21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ત્રણ લોકો માટે
  1. 500 ગ્રામખજુર
  2. 100 ગ્રામ દેશી ઘી
  3. 100 ગ્રામ કાજુ
  4. 100 ગ્રામ બદામ
  5. 50 ગ્રામકિસમિસ
  6. 100 ગ્રામ ટોપરાનું છીણ
  7. 100 ગ્રામ ખાંડ
  8. 1/2વાટકી દૂધ
  9. 1 ચમચીખસખસ
  10. ચપટીલીલો અને પીળો ફૂડ કલર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી એકઠી કરો.ત્યારબાદ ખજૂરના ઠળિયા કાઢી એક પેનમાં ઘી મૂકી ખજૂર લચકા જેવું થઈ જાય ત્યાં સુધી સાંતળી લો.

    ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાજુ અને બદામ ને અલગ-અલગ કણીદાર પીસી લો. ત્યારબાદ એક વાસણમાં કાજુ અને બદામનો ભૂકો લઇ, તેના બે ભાગ પાડો. અને એક ભાગ ની અંદર લીલો અને બીજા ભાગની અંદર પીળો કલર નાખી મિક્સ કરો.

    ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ખજૂર નો લચકો જે આપણે બનાવ્યો છે એનો રોટલો વણો. તેની ઉપર કોપરાનું છીણ નાખી, કાજુ,બદામ માંથી જે લીલા કલરનું મિશ્રણ તૈયાર કર્યું છે એનો રોટલો વણી, ઉપર મૂકી એના ઉપર પણ ટોપરાનું છીણ ભભરાવો.

    ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સૌથી ઉપર પીળા કલરનું મિશ્રણ છે એનો ગોળ રોલ વાળી વચ્ચે રાખી દો. ત્યારબાદ આખો રોલ વાળી લો.તેને ખસખસ માં રગદોળી ફ્રીઝ માં સેટ કરવા મૂકો. રોલ સેટ થઈ જાય એટલે વચ્ચેથી કાપા પાડી સર્વ કરો...

    ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર February 02, 2021 13:35
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
February 03, 2021 07:20
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
  2. દૂધીના મુઠીયા(Bottlegourd Muthiya recipe in gujarati)
  3. વડાપાઉં
  4. મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
  5. કોદરી ખીચડી (Kodri Khichdi recipe in Gujarati)
  1. મકાઈના પૌવાનો ચેવડો (Corn Chevdo Recipe in Gujarati)
  2. થેપલા (Thepla Recipe in Gujarati)
  3. દૂધી અને મેથીની ભાજી નો હાંડવો (Dudhi methi Handvo Recipe in Gujarati)
  4. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14525439
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close