કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજમા (Rajma Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજમા (Rajma Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજમા (Rajma Recipe in Gujarati)

Rupal Shah
Rupal Shah @Raba123422

#GA4
#WEEK21

#GA4
#WEEK21

વધુ વાંચો

રાજમા (Rajma Recipe in Gujarati)

Rupal Shah
Rupal Shah @Raba123422

#GA4
#WEEK21

#GA4
#WEEK21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનીટ
  1. ૧ કપરાજમા
  2. ૧ડુંગળી
  3. ૨ટામેટા
  4. ૧ ટેબલ સ્પૂનઆદુ-મરચા-લસણ ની પેસ્ટ
  5. ૨ ટેબલ સ્પૂનતેલ
  6. ૧ ટી સ્પૂનઘી
  7. ૧/૨ ચમચીજીરૂ
  8. ચપટીહળદર
  9. ૧ ચમચીલાલ મરચુ અથવા સ્વાદ મુજબ
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. થોડાલીલા ધાણા
  12. ૧ ટેબલ સ્પૂનધાણા-જીરૂ પાઉડર
  13. ૧ ટી સ્પૂનગરમ મસાલા પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    રાજમા ને ધોઇ પાણી મા ૫-૬ કલાક પલાળી રાખો.
    કુકર મા ૪ કપ પાણી લઇ થોડું મીઠુ ઉમેરી લો. બોળેલા રાજમા નું પાણી નીતારી રાજમા ને કુકર મા ઉમેરી ૪-૫ સીટી વગાડી બોઇલ કરી લો.

    રાજમા (Rajma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેન મા તેલ -ઘી ને ગરમ કરી જીરૂ ઉમેરો. પછી આદુ-મરચા-લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લો.

    રાજમા (Rajma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઝીણા સમારેલ ડુંગળી ઉમેરી ચપટી મીઠુ નાંખી ને ૩-૪ મિનીટ સાંતળો.

    રાજમા (Rajma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઝીણા સમારેલ ટમાટર ઉમેરી ૧ મિનીટ સાંતળો.

    રાજમા (Rajma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમાં લાલ મરચુ, ધાણા-જીરૂ પાઉડર, ગરમ મસાલા પાઉડર, હળદર, મીઠુ તથા કાપેલ લીલા ધાણા ઉમેરી ૩-૪ મિનીટ સાંતળો.

    રાજમા (Rajma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજમા (Rajma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી બાફેલ રાજમા ઉમેરી બરાબર હલાવી લો. બાફેલા રાજમા નું પાણી પણ ઉમેરી લો.

    રાજમા (Rajma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાજમા (Rajma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઢાંકી ને ૧૦ મિનીટ મિડીયમ આંચ પર કુક થવા દો. બરાબર ઉકળે પછી ગેસ બંધ કરો.

    રાજમા (Rajma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ગરમ-ગરમ રાજમા ને ભાત કે પરાઠા જોડે સર્વ કરો.

    રાજમા (Rajma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rupal Shah
Rupal Shah @Raba123422
પર February 04, 2021 03:38

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati)
  2. ગોટાળા ઢોસા (Gotala Dosa Recipe in Gujarati)
  3. આલૂ મટર ખસ્તા કચોરી (ALOO MATAR KHASTA KACHORI Recipe in GujArati)
  4. દૂધી ની ખીર (Bottle Gourd Kheer Recipe In Gujarati)
  5. રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
  1. વેજ કેસેડિયા (veg Quesadilla Recipe in Gujarati)
  2. દૂધી ગાજર બીટ હલવા
  3. દૂધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
  4. દૂધીની છાલ નો સંભારો (Dudhi chhal no sambharo recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14533368
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close