વેજ કેસેડિયા (veg Quesadilla Recipe in Gujarati)

વેજ કેસેડિયા (veg Quesadilla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે વેજ. કવોસિડીલા બનાવા ટોઓર્તિયા બનાવશું તેના માટે એક બાઉલ માં લોટ, તેલ અને બટર, મીઠું નાખી દૂધ થી લોટ બાંધી લેશું.
પછી તેના લૂઆ કરી રોટલી ની જેમ પાટલા વણી ને થોડા થોડા બંને બાજુ સેકી લેશું એટલે આપના ટોઓર્તિયા તૈયાર. - 2
હવે આપણે સબ્જી બનાવી સુ એક પણ માં 2 ચમચી તેલ અને બટર ગરમ કરો હવે તેમાં ડુંગળી નાખી થોડીવાર ચડવા દો પછી તેમાં એક પછી એક બધા કાપેલા શાક નાખી દો. પવે તેમાં મીઠું સ્વાદાનુસાર નાખો પછી તેમાં ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ અને 2 ચમચી સોસ નખી થોડી વાર ચડવા દો. ચડી જાય પછી તેમાં છીણેલું પનીર ઉમેડી દો તૈયાર છે સબ્જી
- 3
હવે તવા પર થોડું બટર નાખી ને તેના પર આપણે બનાવે લા ટોઓર્તિયા મૂકો તેના પર સોસ લગાવો પછી તેના પર ચીઝ પાથરો પછી આપણે બનાવેલી સબ્જી અડધા ભાગ મા મૂકો પછી અડધા ભાગ ને વળી ને બંને બાજુ સેકી લો.
- 4
હવે તૈયાર છે આપનું ખૂબ જ ટેસ્ટી એવું મેક્સિકન 🌮 વેજ. કવોસિડીલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#AA2#cookpadgujrati#cookpadindia હવે પીઝા બનાવવા રોટલી જેટલું સરળ છે અને આ પીઝા તમે કોઈ પણ તવા પર અને યિસ્ટ વગર બનાવી શકો છો અને મેં આ પીઝા ઘઉં ના લોટ થી બનાવ્યા છે એટલે તે હેલ્થી પણ છે અને સ્વાદિષ્ટ પણ છે Harsha Solanki -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
ગુજરાતી વાનગી કહી શકાય.આજકાલ બાળકોમાં પીઝા નો ક્રેઝ વધતો જાય છે ત્યારે બહાર નાં પીઝા આપવા ને બદલે તમે આ હેલ્થી પીઝા આપી શકો છો .જે હું મારા મમ્મી પાસે થી શીખી છું. #MDC Stuti Vaishnav -
મેક્સિકન ચીઝી વેજ કેસેડિયા (Mexican Cheesy Veg Quesadilla Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ કેસેડિયા ચીઝ બટર કોર્ન મેક્સિકન રેસીપી લોકો ખૂબ પસંદ કરે છે. ત્યાંની રેસીપી માં કોર્ન નો અધિકતમ ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં લોકો વેજ અને મસાલેદાર વાનગી પસંદ કરે છે. કેસેડિયા એક પ્રકાર ના મેક્સિકન પરાઠા છે. એનું સ્ટફિંગ પણ ચીઝ, કોર્ન અને વેજીટેબલ નું બનાવ્યુ છે.ખૂબ સરળતાથી બનતા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેસેડિયા દરેક ને ભાવશે. Dipika Bhalla -
વેજીટેબલ સેન્ડવિચ(vegetable sandwich recipe in gujarati)
#ફટાફટ#બુધવારખૂબ જ જલ્દી થી બની જતી આ વાનગી બ્રેક ફાસ્ટ, લંચ, ડિનર માં ખાઈ શકાય અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય... સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ Neeti Patel -
પાપડી પીઝા (Papdi Pizza Recipe In Gujarati)
#PS પીઝા નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે.એમાં પણ બાળકો માટે તો એની ટાઈમ ફેવરિટ.આ પીઝા બાઇટિંગ સાઇઝ હોવાથી સ્ટાર્ટર મા પણ સર્વ થઈ શકે છે.જો પૂરી તૈયાર હોય તો ઝડપ થી બની જાય છે. Vaishali Vora -
મેક્સીકન કેસેડિયા (Mexican Quesadilla recipe in Gujarati)
#JSR#MFF#cookpadgujarati#cookpadindia#cookpad કેસેડિયા એક મેક્સીકન વાનગી છે આ વાનગી બનાવવા માટે ટોર્ટીલા એટલે કે એક પ્રકારની રોટી બનાવવી જરૂરી છે. આ ટોર્ટીલા બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે તેને ઘરે પણ ઈઝીલી બનાવી શકીએ છીએ. ટોર્ટીલાને અગાઉથી રેડી કરીને પણ રાખી શકાય છે. કેસેડિયાનું ફિલિંગ અલગ અલગ ઘણી વેરાયટીમાં બનાવી શકાય છે. મેં આજે મેક્સિકન ટેસ્ટ પર કેસેડિયા બનાવ્યા છે જેનું ફિલિંગ બેલપેપર, અમેરિકન કોર્ન અને સ્પાઈસીસ થી ખુબ જ સ્વાદિષ્ટ બનાવ્યું છે. કેસેડિયાનું એક મેઈન ઇન્ગ્રેડિયન્ટ ચીઝ છે. કેસેડિયા બનાવવા માટે ચીઝનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે જેથી આ વાનગી બાળકોની પણ હોટ ફેવરિટ હોય છે. ચોમાસામાં ગરમા ગરમ ચીઝી કેસેડિયા ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati)
#PC આ રેસીપી-મેકસીકન છે. જેમાં Tortilla મા (મેદાની રોટી )ખૂબ પ્રમાણમાં વેજ મા પનીર, ચીઝ અને મેક્સિકન સોસ, મસાલો ઉમેરીને 4 લેયર મા અલગઅલગ ટોપીગ કરીને ફોલ્ડ કરીને નોનસ્ટિક પેનમાં ઓઇલ મૂકી બેય સાઇડ શેકીવાની. બાળકો ને આ વાનગી ખૂબ પસંદ આવે છે. તમે ઘરે ઘઉં લોટ ની રોટી મા પણ બનાવી હેલ્થી option મા લઈ શકાય Parul Patel -
પનીર વેજ કોન(Paneer Veg. Cone recipe in Gujarati)
#માઇઇબુક #Post27 #સ્નેક્સપનીર વેજ કોન ની રેસીપી બાળકોને ખૂબ જ ભાવે છે .જેમાં પનીર, વેજીટેબલ અને રોટલી નો ઉપયોગ થયો છે. બાળકો માટે આ રેસિપી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
વેજ મેયો સેન્ડવીચ(Veg Mayo Sandwich Recipe in Gujarati)
આજે મે વેજ મેયો સેન્ડવીચ બનાવી છે જે બચ્ચાઓને ટિફિન બોક્સમાં,કોઈ પાર્ટીમાં કે ટ્રાવેલિંગ સમય પેક કરીને લઈ જઈએ તો ખૂબ જ સરળ પડે છે#GA4#week12# mayonnaise# veg mayo sandwichMona Acharya
-
વેજ ચીલી પનીર રોલ (Veg Chilli Paneer Roll Recipe In Gujarati)
વેજ ચીલી પનીર રોલ#GA4 #Week21 Bina Talati -
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
વેજ નુડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)
#WDC દરેક સ્ત્રી ને સાંજ ના જમવા નું શું બનાવવું એ એ પ્રોબ્લેમ છે, તો ચલો આપણે આજે ટેસ્ટી " વેજ નુડલ્સ ફ્રેન્કી" બનાવી"વેજ નુડલ્સ ફ્રેન્કી" Mayuri Doshi -
વેજ. જૈન ફ્રેન્કી (Veg Jain Frankie Recipe In Gujarati)
#શનિવાર સ્પેશ્યલઅત્યારે અમારા જૈનો માં કોથમી ના વપરાય તેથી મે ફુદીના,ખીરા કાકડી ની છાલ અને કેપ્સીકમ ની ચટણી બનાવી છે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nisha Shah -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
-
-
ચીઝ મંચાઉ સેન્ડવિચ (Cheese Manchow sandwich Recipe In Gujarati)
#NSD national sandwich day challengeઆજ કાલ માં મન્ચુરિયન નો તો ક્રેઝ છે જ પણ મન્ચુરિયન સેન્ડવિચ નો પણ ક્રેઝ અપડે ફેલાવસુ એમ વિચારીને મેં આ રેસિપી શરે કરી છે Kirtee Vadgama -
કેસેડિયા(Quesadilla Recipe in Gujarati)
આ એક મેક્સીકન રેસીપી છે જેને મેં હેલ્થી રીતે બનાવી છે જે મારાં ઘર માં બધાને ખૂબજ ભાવે છે તમે પણ બધા જરૂરથી ટ્રાય કરજો Birva Doshi -
વેજ એનેચીલાડા (Vegetable Quesadillas recipe in Gujarati)
Quesadillas આમ તો મેક્સિકન વાનગી છે જેમાં બે tortila ની વચ્ચે ચીઝ અને મનપસંદ filling ભરી ને બનાવવા માં આવે છે.tortilla મકાઈ ના લોટ માં થી બને છે.મે અહી tortila ના બદલે ઘઉ ના લોટ ની રોટલી બનાવી ને quesadillas બનાવ્યા છે. આપણા દરેક ના ઘર માં રોટલી તો બનતી જ હોય છે .બાળકો ને આ વાનગી નાસ્તા માં આપશો તો બહુ જ ભાવસે.#સુપરસેફ2#cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
વેજ પિઝા (Veg. Pizza recipe in Gujarati)
#GA4#week14#cabbage...આજે મે બધા ને ભાવે એવા અને નામ સાંભળી ને j મોંઢા માં પાણી આવી જાય એવા પિઝા બનાવ્યા છે. એમાં પણ બાળકો ની તો સૌથી પ્રિય વાનગી એટલે પિઝા!!!.... Payal Patel -
કેસેડિયા (Quesadilla Recipe In Gujarati)
#JSR#COOKPADઆ કેસેડિયા લેફટ ઓવર રોટલી અને શાક માથી બનાવી છે. Swati Sheth -
ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
#trend#instant#pizza#પીઝારેસીપી#બ્રેડપીઝાપીઝા નાના-મોટા સહુ ને ખૂબ જ ભાવતી વાનગી છે. બ્રેડ પીઝા બનાવવા માં ખૂબ જ સરળઅને ઝડપી રેસીપી છે. રસોઈ નહિ જાણનારા લોકો પણ આને સરળતા થી બનાવી શકે છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો ઘર માં ઉપલબ્ધ સામગ્રી માંથી થી જ તે ઝડપ થી બની જાય છે અને ખાવા માં ખૂબ જ ક્રિસ્પી, ચીઝી, યમ્મી લાગે છે. બાળકો ને ટિફિન માં આપીયે તો એમને માજા પડી જાય ! Vaibhavi Boghawala -
વેજ મોમોઝ(Veg momos recipe in Gujarati)
#GA4#Week14અહીં મેં વેજ મોમોઝ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરીને કમેન્ટ કરશો. Mumma's Kitchen -
વેજ પેન લસાનીયા (veg.pan lasagna recipe in Gujarati)
#GA4#week5#cookpadgujrati#cookpadindiaઇટાલિયન ફૂડ ની વાત આવે ત્યારે lasagna એ બહુ જ સારો અને હેલ્ધી ઑપ્શન છે. બહુ બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને આપણે તેને heldhy બનાવી શકીએ છીએ. મૂળભૂત રીતે તેમાં પામે ઝાન અને રિકોતા ચીઝનો ઉપયોગ થાય છે પણ આપણે તેને પ્રોસેસ ચીઝ માં પણ બનાવી શકીએ છીએ મેં અહીં ઓવન ની જગ્યાએ પેનમાં ગેસ પર બનાવ્યા છે. ટેસ્ટમાં તો ખુબ જ સરસ લાગે છે અને દેખાવમાં પણ. Bansi Chotaliya Chavda -
વેજીટેબલ કેસેડિયા (Vegetable quesadilla recipe in Gujarati)
કેસેડિયા મેક્સિકન વાનગી છે જેમાં મેંદા કે મકાઈની રોટલી માં વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ ભરવામાં આવે છે. વેજિટેરિયન કેસેડિયા સામાન્ય રીતે પસંદગી પ્રમાણે ના શાકભાજી અને ચીઝ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે અને તવા પર શેકવામાં આવે છે. કેસેડિયા ને સાવર ક્રીમ અને સાલસા સાથે સર્વ કરવામાં આવે છે.બાળકો માટે હેલ્ઘી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ કેસેડિયા બનાવી શકાય. આ એક સરળતાથી બની જતી મેક્સિકન ડીશ છે જે બાળકોને ખુબ જ પસંદ પડે છે.#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
More Recipes
ટિપ્પણીઓ (2)