કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

#GA4
#week21

#GA4
#week21

વધુ વાંચો

લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

#GA4
#week21

#GA4
#week21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ લીલી હળદર
  2. ૨૫૦ ગ્રામ લીલી અને સૂકી ડુંગળી
  3. ૫૦ ગ્રામ લીલું અને સૂકું લસણ
  4. ૩ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. ૫૦ ગ્રામ વટાણા
  6. ૨૫૦ ગ્રામ ઘી
  7. ૧તમાલ પત્ર
  8. ૨લવિંગ
  9. ૩ઇલાયચી
  10. ૮થી ૧૦ મરી
  11. ટુકડો૧ તજ નો
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ૧ ચમચીલાલ મરચું
  14. ૧/૨ ચમચીહળદર
  15. ૧ ચમચીધાણા જીરું
  16. ૧ વાડકીદહીં
  17. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ એક વાસણ માં ઘી ગરમ કરવા મુકો અને બીજી બાજુ હળદર ને ધોઈ ને છીણી રાખો. હવે ઘી ગરમ કરી ને તેમાં તજ લવિંગ, ઇલાયચી, મરી ને તમાલ પત્ર ઉમેરી ને વઘાર કરો. પછી તેમાં છી નેલી હળદર ઉમેરી દો.

    લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હળદર શેકાઈ જાય એટલે તેમાં વટાણા ઉમેરી દેવા ને એને પણ સરખું સેકી લેવું. હવે વટાણા પણ સરખા ચડી જાય એટલે તેમાં લીલી ડુંગળી ને લીલું લસણ ઉમેરવું. એ સરખું ચડી જાય એટલે તેમાં ડુંગળી, લસણ, આદુ મરચા ને ટામેટા ને ચોપર માં કટ કરી ને ઉમેરવા એકદમ સરસ પેસ્ટ બનાવી ને ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો મે ચોપર માં કટ કરી ને ઉમેર્યા છે.

    લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે જ્યારે આ બધું સરસ મિક્સ થઈ જઈ એટલે તેમાં દહીં ઉમેરી ને મિક્સ કરવું. દહીં ખાટું ના લેવું મોળું જ લેવું. દહીં નાખી ને ફટાફટ હલાવી દેવું. દહીં ફાટી માં જઈ એ ખાસ ધ્યાન રાખવું.

    લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે જ્યારે દહીં પણ સરસ મિક્સ થઈ જઈ એટલે તેમાં બધા મસાલા કરવા જેમકે મીઠું, મરચું, ધાણા જીરું એમાં બીજા કસા મસાલા ની જરૂર પડતી નથી.

    લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બધું મિકસ થઈ જાય એટલે ઘી છું કે ત્યાં સુધી. પછી તેને કોથમીર અને લીલી ડુંગળી અને લીલા લસણ થી સજાવી ને સર્વ કરવું.

    લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર February 04, 2021 19:08

ટિપ્પણીઓ (14)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
March 13, 2021 12:54
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. એન્ચિલાડાસ (Enchiladas Recipe In Gujarati)
  2. ગોટાળા ઢોસા (Gotala Dosa Recipe in Gujarati)
  3. આલૂ મટર ખસ્તા કચોરી (ALOO MATAR KHASTA KACHORI Recipe in GujArati)
  4. દૂધી ની ખીર (Bottle Gourd Kheer Recipe In Gujarati)
  5. રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
  1. ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
  2. ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
  3. ફાડા ની વઘારેલી ખીચડી (Fada Vaghareli Khichdi Recipe in Gujarati)
  4. આલૂ મટર ખસ્તા કચોરી (ALOO MATAR KHASTA KACHORI Recipe in GujArati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14537263
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close