મઠરી (Mathari Recipe In Gujarati)

Javnika Pandya @javnika1979
મઠરી (Mathari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ ma ઘી અને તેલ નાખવું પછી તેમાં જરૂર પ્રમાણે મીઠું નાખવું તેમાં મરી ને વાટી ને એડ કરવા અજમો નાખવો બધું મિક્સ કરવું પછી દૂધ નાખી ને લોટ કઠણ બાંધવોજરૂર પડે તો થોડું ગરમ પાણી નાખી શકાય લોટ બાંધી ને 20 મિનિટ માટે કપડું ઢાંકવું
- 2
પછી મોટા 5 રોટલા બનાવવા દરેક રોટલા પર એક ચમચી ઘી ચોપડવું તેના લોટ છાંટવો બધા રોટલા ને એક ની ઉપર એક મુકવા પછી તેનો રોલ વાળવો વળેલા રોલ મા થી 8 પૂરી માટે ચપ્પુ થી કટ કરવું પછી તેની પૂરી વળવી
- 3
બધા લોટ ની આવી રીતે પૂરી વણી લેવી પછી એક કઢાઈ મા તેલ ગરમ કરવું બધી પૂરી એક એક કરી ને ધીમા તાપે તળવી સોનેરી થાય ત્યાં સુધી તળવી હવે મઠરી તૈયાર છે તમે તેને સવારે ચા સાથે સર્વ કરી શકો છો બધા ને બહુ ભાવશે
- 4
મઠરી ને 15 થી 20 દિવસ સુધી નાસ્તા મા લઈ શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550552







ટિપ્પણીઓ