રાજમા કટલેટ (Rajma Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજમા ને આખી રાત પલાળી 6 સિટી મારી અને મેશ કરી લો, 1 મીડીયમ સાઈઝ ના બટાકા ને બાફી ને મેશ કરી લો. એક મિક્સર માં મરચા, આદુ અને લીલું લસણ લઈ તેની પેસ્ટ બનાવી લો
- 2
હવે રાજમાં અને બટાકા ને મિક્સ કરી તેમાં મરચા, લસણ અને આદુ ની પેસ્ટ ઉમેરી તેમાં હળદર,લાલ મરચાં ની ભૂકી,મીઠું,આમચૂર,જરાક ખાંડ ઉમેરી હલાવી અને નાની નાની કટલેટ વાળી લો
- 3
એક પેન ઉપર ગરમ થાય એટલે બધી કટલેટ ને બંને બાજુ બ્રાઉન થાય તેવી સેકી અને સોસ તેમજ લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજમા ચાવલ (RAJma chawal Recipe in Gujarati)
#GA4 #Week21રાજમા ચાવલ ટેસ્ટ માં બહુ જ સરસ છે. રાજમા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં કેલસીમ પણ ખુબ રહેલા છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (Restaurant Style Rajma Recipe In Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસીપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો .અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
-
-
-
-
-
-
કેપ્સિકમ કટલેટ (Capsicum Cutlet Recipe In Gujarati)
કેટલેટ ઘણી જ રીતે બનતી હોય છે.ખાવામા પણ ટેસ્ટી છે.મે મગનો ઉપયોગ કરી હેલ્ધી વર્ઝન બનાવ્યું છે.#RC4 Rajni Sanghavi -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (rajma recipe in Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550597
ટિપ્પણીઓ (3)