મઠરી (Mathari Recipe In Gujarati)

Javnika Pandya @javnika1979
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ ma ઘી અને તેલ નાખવું પછી તેમાં જરૂર પ્રમાણે મીઠું નાખવું તેમાં મરી ને વાટી ને એડ કરવા અજમો નાખવો બધું મિક્સ કરવું પછી દૂધ નાખી ને લોટ કઠણ બાંધવોજરૂર પડે તો થોડું ગરમ પાણી નાખી શકાય લોટ બાંધી ને 20 મિનિટ માટે કપડું ઢાંકવું
- 2
પછી મોટા 5 રોટલા બનાવવા દરેક રોટલા પર એક ચમચી ઘી ચોપડવું તેના લોટ છાંટવો બધા રોટલા ને એક ની ઉપર એક મુકવા પછી તેનો રોલ વાળવો વળેલા રોલ મા થી 8 પૂરી માટે ચપ્પુ થી કટ કરવું પછી તેની પૂરી વળવી
- 3
બધા લોટ ની આવી રીતે પૂરી વણી લેવી પછી એક કઢાઈ મા તેલ ગરમ કરવું બધી પૂરી એક એક કરી ને ધીમા તાપે તળવી સોનેરી થાય ત્યાં સુધી તળવી હવે મઠરી તૈયાર છે તમે તેને સવારે ચા સાથે સર્વ કરી શકો છો બધા ને બહુ ભાવશે
- 4
મઠરી ને 15 થી 20 દિવસ સુધી નાસ્તા મા લઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ મઠરી (Alu Mathari Recipe In Gujarati)
#આલુ એકદમ ક્રીસ્પ અને ચટપટી આલુ મઠરી એક વખત જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
મેગી મઠરી સમોસા (Maggi Mathari Samosa Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Tanwani -
-
-
-
-
મલ્ટીગ્રેઈન સોલ્ટી મઠરી (Multigrain Salty Mathari Recipe In Gujarati)
(ચંપાકલી)હોળી નજદીક આવે છે બધા ધાણી ,ચણા ની સાથે જાત જાત ના પકવાન અને ઠંડાઈ બનાવતા હોય છે. મઠરી ,કારેલા પરવલ,ચંપાકળી જેવા નામો થી ઓળખાતી વાનગી ( ફરસાણ) બનાવયા છે. બંગાલ મા એલોઝેલો નામ થી પ્રખયાત છે Saroj Shah -
પોટેટો ક્રિસ્પી મઠરી (Potato Crispy Mathari Recipe In Gujarati)
આ વાનગી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને ક્રિસ્પી પણ થાય છે આ વાનગી મે એક વેબસાઈટ પર જોઈ હતી તેમાં મેં થોડા ફેરફાર કરીને બનાવી તમે બી બનાવશો ખુબ જ સરસ બનશે Pina Chokshi -
-
-
-
-
-
-
રોઝ મઠરી (Rose Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો માં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ચા સાથે સર્વ કરવામાં આવે છે.#rosemathri#mathari#teasnack#roseshape#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ડિફરન્ટ શેપ મઠરી (Mathri Recipe in Gujarati)
દિવાળી માં નમકીન બનાવીએ છીએ, એમાં જુદી જુદી રીતે અલગ અલગ શેપમા બનાવી એ તો સરસ લાગે અને ખાવી પણ ગમશે.#દિવાળી#કુકબૂક Rajni Sanghavi -
-
લચ્છા મઠરી
ફરસી પુરી દિવાળીમાં દરેક ઘેર બનતી હોય છે હવે નવીન લચ્છછા મઠરી બનાવો.#દિવાળી Rajni Sanghavi -
મઠરી સ્ટીક
મઠરી એવો નાસ્તો છે જે નાના મોટા બધાને ભાવે જ. એકલી પણ ખાવી ગમે અને ચા-કોફી, ચટણી કે ખાટું અથાણું બધા સાથે પણ જામે👌. Krishna Mankad -
-
-
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
#MA 💐 Happy Mother's Day to all lovely mothers...👍🏻🥰🙏 જગતમાં સર્વપ્રથમ અને બાળક ના મુખમાંથી નીકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે " માં " કે " મમ્મા "છે. કવિઓએ માતૃપ્રેમ નો મહિમા મુક્તકંઠે ગાયો અને બિરદાવ્યો છે. ..ગુજરાતી સાહિત્ય ના ફેમસ કવિ બોટાદકરે પોતાની કવિતા માં કહ્યું છે કે , " જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ! "... મેં આજે મારી મમ્મી ને ખુબ જ ભાવતી એવી લચ્છા મિન્ટ મઠરી બનાવી છે... મઠરી આપણે ઘણા બધા પ્રકારની બનાવી છીએ.. જેમાં સ્વાદ માં અને આકાર મા પણ ઘણી બધી રીતે મઠરી બનતી હોય છે... મઠરી ને સવાર નાં નાસ્તા માં ચા કે કોફી સાથે બ્રેકફાસ્ટ માં લેવામાં આવે છે.આજે મેં આ મઠરી માં ફુદીના ના પાન ઉમેરી એક નવા આકાર અને સ્વાદ ની બનાવી છે. આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. Daxa Parmar -
મસાલા મઠરી
#નોર્થઆ પંજાબ માં સૌથી વધુ ખાવા માં આવે છે,આ હળવો નાસ્તો છે તેને તમે બે મહિના સુધી રાખી શકો છો અને આ ખાવા માં ટેસ્ટી ને સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
સ્પીનર પાલક મઠરી (Spinach Palak Mathari Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati@Disha_11 @Ekrangkitchen @hetal_2100આજે હું એક નાસ્તાની રેસીપી બનાવું છું જે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને પસંદ આવે તેવી છે. સ્પીનર પાલક મઠરી ખરેખર ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી છે. તહેવારો પર મહેમાન માટે અથવા કોઈપણ પ્રસંગે ભેગા થવા માટે એક સરસ નાસ્તાની વાનગી છે. રેસીપી સરળ છે અને તમે તમારા રસોડામાં આસાનીથી બનાવી શકો છો. સામાન્ય રીતે લોકો ખાસ્તા મઠરી, મેથી મઠરી, નમકીન મઠરી, ખાસ્તા મસાલા મઠરી વગેરે બનાવે છે પરંતુ તમારે આ સરળ હોમમેઇડ મઠરીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તમારા દિવાળીના નાસ્તા/દિવાળી નમકીન તરીકે પાલક મઠરીનો સમાવેશ કરજો.વડી દેખાવમાં પણ જમીન ચકરી જેવી લાગતી હોવાથી બાળકો માટે પણ યાદગાર બની રહેશે. Riddhi Dholakia -
મેથી લેએર્ડ મઠરી (Methi Layered Mathri Recipe In Gujarati)
#DFTકૂકપેડ ના દરેક મેમ્બર્સ ને નૂતન વર્ષાભિનંદન 🙏🏻 આપ સહુ નું આવનારું નવું વર્ષ નિરોગી રહે એવી શુભકામનાઓ 🙏🏻 Noopur Alok Vaishnav -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550552
ટિપ્પણીઓ