રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચી પાકી રોટલી તૈયાર કરી લેવી. તમે મેંદા ની કે ઘઉ ની કોઈ પણ રોટલી બનાવી શકો છો.
- 2
એક બાઉલમાં દહીં લઈ એમાં બધો મસાલો નાખી મિક્સ. ત્યારબાદ એમાં પનીર નાખી મિક્સ કરી ૧૫ મિનિટ માટે ઢાંકી ને રાખવું.
- 3
ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી તેમાં મિશ્રણ નાખી અને વેજીટેબલ નાખી બરાબર સાંતળવા દેવું.
- 4
ત્યારબાદ રોટલી ને બટર માં શેકી તેના પર માયોનીઝ આને કેચઅપ મિક્સ કરી ઉપર સ્ટફિંગ લગાવી ફોલ્ડ કરી ઉપર ટૂથપીક લગાવી સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550665













ટિપ્પણીઓ (4)