કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati)

Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563

#GA4
#Week21
#samosa
આપણા ગુજ્જુ ના ફેવરિટ સમોસા...

#GA4
#Week21
#samosa
આપણા ગુજ્જુ ના ફેવરિટ સમોસા...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૫
  1. ૧ કપઘંઉ અને ૩ કપ મેંદા નો લોટ
  2. તેલ
  3. પાણી (લોટ બાંધવા જરૂર મુજબ)
  4. મીઠું સ્વાદાનુસાર
  5. સ્ટફિંગ માટે ની સામગ્રી
  6. ૧ વાટકીમકાઈના દાણા
  7. ૧કેપ્સીકમ
  8. ૧ડુંગળી
  9. ૫બટાકા
  10. ૧ વાટકીલીલા વટાણા
  11. ૧આદું નો ટુકડો
  12. ૫લીલા મરચાં
  13. ૫કળી લસણ
  14. ધાણા
  15. ૨ ચમચીઓરેગાનો
  16. ૨ ચમચીચીલી ફ્લેક્સ
  17. ચીઝ
  18. વઘાર કરવા માટે
  19. ૨ ચમચીતેલ
  20. ૧ચમચી જીરૂ
  21. ૧/૨ ચમચીહિંગ
  22. તડવા માટે
  23. તેલ
  24. સર્વ કરવા
  25. ચટણી અને લીલા મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    લોટ બાંધવા મેંદો અને ઘંઉ નો લોટ એમાં મીઠું અને તેલ એડ કરી લોટ બાંધવો પછી ૧૦ મિનિટ માટે રે્સ્ટ કરવા મૂકો

    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે અહીં બધી સામગ્રી છે, હવે મિડિયમ ગેસ પરએક પેન લો એમાં તેલ એમાં જીરૂ, હીંગ અને આદું લસણ ની પેસ્ટ લો થોડૂ સેકાવા દો,

    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એમાં લીલા મરચાં, ડુંગળી, કેપ્સીકમ, પછી એમાં કોનૅ એડ કરી ૫ મિનિટ સેકાવા દો

    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એમાં બટાકા, વટાણા નાખી મિક્સ કરી લો, પછી એમાં મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ એડ કરી ૫ મિનિટ સેકાવા દો,

    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એમાં ચીઝ એડ કરી મિક્સ કરી લો પછી સ્ટફિંગ થોડું ઠંડું થવા દો, પછી એના ગોડા વાડવા પણ એમાં આ રીતે વચ્ચે ચીઝ મુકવું અને પછી બધી બાજુ સરખો ગોળો વાડી લો

    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આવી રીતે બધા ગોળા વાળી લો

    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી બાંધેલ લોટ નો લૂઓ લઈ બે ભાગ થાય એટલી રોટલી વણી લો પછી એને વચ્ચે થી આવી રીતે કટ કરી લો

    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એને સમોસા નો આકાર આપી આવી રીતે વચ્ચે સ્ટફિંગ ભરી લો પછી કિનારી ને બંધ કરી લો

    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી બસ બધા સમોસા તૈયાર કરી લો પછી એને તેલમાં તળી લો,બા્ઉન કલર થાય ત્યાં સુધી બરાબર તડી લો

    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પછી ગરમ ગરમ સર્વ કરો,ગ્રીન ચટણી અને લીલા મરચાં સાથે સર્વ કરો.

    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તો તૈયાર છે આપણા ચીઝ કોર્ન સમોસા...

    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563
પર February 07, 2021 18:13

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  2. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  3. કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
  4. હાંડવો (Handvo Recipe In Gujarati)
  5. સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
  1. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  2. સમોસા (Samosa Recipe in Gujarati)
  3. દૂધી દાળ નું શાક (Dudhi Dal Shak Recipe in Gujarati)
  4. દૂધી & બીટ રોલ્સ (Dudhi And Beet Rolls Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550892
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close