દૂધી દાળ નું શાક (Dudhi Dal Shak Recipe in Gujarati)

Shruti Hinsu Chaniyara
Shruti Hinsu Chaniyara @shruti_22
Ahmedabad

દૂધી દાળ નું શાક (Dudhi Dal Shak Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ દૂધી
  2. ૧ નાની વાટકીચણાની દાળ
  3. તેલ
  4. અડધી ચમચી હળદર
  5. મીઠા લીમડા ના પાન
  6. ૧ ચમચીલસણ પેસ્ટ
  7. ૧ ચમચીલાલ મરચું પાવડર
  8. 1 ચમચીધાણાજીરું પાવડર
  9. સ્વાદ પ્રમાણેનિમક
  10. ચપટીહિંગ
  11. અડધી ચમચી રાઈ
  12. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ચણાની દાળ ને ધોઈ ને ૪૦-૫૦ મિનિટ પલાળી દેવી. અને દૂધી ને સમારી લેવી.

  2. 2

    એક કુકર માં ૩ ચમચા તેલ મૂકી ને તેલ ગરમ થઈ એટલે તેમાં રાઈ, જીરૂ અને હિંગ નાખીને લસણ તથા મીઠા લીમડા ના પાન નાખી અને દૂધી ના કટકા નાખી ને વઘાર કરવો. ૨ મિનિટ ચડવા દો પછી દાળ નું પાણી નિતારી ને દાળ પણ ઉમેરવી, બધા મસાલા તથા મીઠું નાખી ને ૩-૪ મિનિટ ચડવા દેવું. અને તેમાં ૧ ગ્લાસ પાણી ઉમેરી કુકર ની ૩-૪ વિસલ થઈ ત્યાં સુધી રહેવા દો.

  3. 3

    કુકર ઠંડુ પડે એટલે ખોલી ને દાળ ચડી ગઈ કે નઈ તે ચેક કરવું જો દાળ કડક લાગે તો ૧ વિસળ વધારે કરવી પછી લીલા ધાણા નાખી ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Hinsu Chaniyara
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes