લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)

Tejal Vijay Thakkar @cook_16330506
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી ગરમ મૂકી વટાણા બાફી લો.
- 2
અને હળદર ચીઝ ની છીણી થી છીણી લો. હવે નોનસ્ટિક કડાઈ માં ઘી મૂકો
- 3
અને છીણેલી હળદર ઉમેરી નરમ થાય ત્યાં સુધી સેકો પછી આદુ લસણ ની પેસ્ટ ઉમેરિમિક્સ કરો.
- 4
અને લીલું લસણ અને ડુંગળી ઉમેરી 5 મિનિટ સાંતળો. હવે ટામેટાં ઉમેરી મિક્સ કરી મસાલા નાખી મિક્સ કરો
- 5
અને બાફેલા વટાણા ઉમેરી 1/2 ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરી દહીં ઉમેરો
- 6
મિક્સ કરી ઢાંકી દો. પૂરું પાણી બળે એટલે ઉતારી સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550940




















ટિપ્પણીઓ (3)