આથેલી હળદર (Pickle Turmeric Recipe in Gujarati)

Anupama Mahesh @anupama
# હળદર આથેલી
હમણાં આ ઋતુ માં લીલી હળદર પુષ્કળ પ્રમાણ માં આવે છે.તે હળદર ખાવાથી આપણી રોગ પ્રતિકાર શક્તિ વધે છે.ઠંડી માં ગરમાવો મળે છે.શરદી,ઉધરસ માં રાહત રહે છે. આ હળદર ને આખું વર્ષ પણ સાચવી શકાય છે.
#

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલી હળદર ને ધોઈ લેવાની.પછી લૂછી અને ગોળ ગોળ કટકા કરી લેવાનાં.ત્યારબાદ તેમાં મીઠું,અને લીંબુ નો રસ નાખી હલાવી લેવાનું.
- 2
આ હળદર ને આખું વર્ષ પણ રાખી શકાય છે.તે માટે લીંબુ ના રસ સાથે લીંબુ ના ટુકડા કરી નાખવા.અને કાચ ની બોટલ માં ભરી ડૂબ ડૂબા પાણી નાખી સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવું.તે સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14551907

ટિપ્પણીઓ