આલુ મટર રોલ્સ (Aloo Matar Rolls Recipe in Gujarati)

Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369

#GA4 #Week 21

આલુ મટર રોલ્સ (Aloo Matar Rolls Recipe in Gujarati)

#GA4 #Week 21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
બે લોકો માટે
  1. 4બાફેલા બટાકા
  2. 100 ગ્રામ બાફેલા વટાણા
  3. 2 વાડકીઘઉંનો લોટ
  4. 1 ટેબલ સ્પૂનલીલી ડુંગળી ઝીણી સમારેલી
  5. 1 ટેબલસ્પૂનધાણા ઝીણા સમારેલા
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 ટીસ્પૂનલાલ મરચાંનો ભૂકો
  8. 1 ટીસ્પૂનધાણાજીરું
  9. 1 ટીસ્પૂનઆમચૂર પાઉડર
  10. ૧ ટી.સ્પૂનશેકેલા જીરું નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક બાઉલમાં બાફેલા બટાકા બાફેલા વટાણા બધો જ મસાલો લીલી ડુંગળી અને ધાણા નાખીને મેષ કરો અને બાજુમાં મૂકો

  2. 2

    એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ પરોઠા જેવો લોટ બાંધવો..

  3. 3

    પછી તે લોટમાંથી એક નાનો લૂઓ લઇને તેની મોટી રોટલી વણવી અને તવી ઉપર બંને બાજુ અધકચરી શેકવી

  4. 4

    ત્યાર પછી શેકેલી રોટલીમાં બનાવેલો માવો ચોપડી ને એનો રોલ બનાવો અને એક પેનમાં થોડુંક તેલ લઈ બધી બાજુ શેલો ફ્રાય કરો

  5. 5

    બરોબર price કર્યા પછી તેને બહાર કાઢી કટ કરી ગરમાગરમ લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369
પર

Similar Recipes