કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

# GA4
# Week22
# ચીલા

# GA4
# Week22
# ચીલા

વધુ વાંચો

ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

# GA4
# Week22
# ચીલા

# GA4
# Week22
# ચીલા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૧ જણ
  • 1/2 કપઆખા લીલા મગ
  • ૨ નંગલીલા મરચાં
  • નાનો ટુકડો આદું
  • 1જાડી લસણની કળી
  • 1/4 ટીસ્પૂનજીરુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૨ ચપટીહિંગ
  • 2 ટેબલ સ્પૂનપનીર
  • 2 ટેબલસ્પૂનલીલું સફરજન
  • ૧ ટેબલ સ્પૂનમેથીની ભાજી
  • ૨ ટેબલસ્પૂનકોથમીર
  • 11/2 ટેબલસ્પૂનયલો બેલ પેપર
  • 11/2 ટેબલસ્પૂનરેડ બેલ પેપર
  • 2 ટેબલસ્પૂનકોબી
  • 2 ટેબલસ્પૂનપર્પલ કોબી
  • ૪-૫ ટેબલ સ્પૂન તેલ
  • પાણી ખીરુ બનાવવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આખા લીલા મગ ને ૬ થી ૭ કલાક પાણીમાં પલાળી રાખવા. હવે મિક્સર જારમાં આખા મગ, આદુ, મરચાં, લસણ, જીરુ, પાણી જરૂર પ્રમાણે લઈ ક્રશ કરી ચીલાનું ખીરું તૈયાર કરો. તેમાં મીઠું અને હીંગ નાખી બરોબર હલાવી લેવું.

    ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ખમણેલું પનીર, ઝીણા સમારેલ સફરજન, કોથમીર,મેથીની ભાજી, યલો બેલ પેપર, રેડ બેલ પેપર,કોબી, પર્પલ કોબી તૈયાર કરો. હવે પેનમાં ચીલા બનાવવા માટે તૈયાર કરેલ ખીરું પાથરો. તેના પર તૈયાર કરેલ પનીર,સફરજન અને બાકીના બધા ઝીણા સમારેલા શાકભાજી નો 1/2 ભાગ લઈ ચીલા પર ભભરાવો. જરૂર પ્રમાણે તેલ લગાવો.

    ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તવેતાથી પ્રેસ કરો અને નીચેનો ભાગ બરોબર શેકાઈ જાય એટલે ઉંધુ કરી તેલ ચોપડી શેકવા દેવુ. ફરી પાછું છતુ કરી બે મિનિટ નીચેથી પાકવા દો. (આમાં તમારે જેટલા અને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકો છો, તેમજ તીખું વધારે જોઈતું હોય તો ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી શકાય)

    ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીલા તૈયાર થઈ ગયા છે. સર્વિંગ પ્લેટમાં દહીં સાથે ગરમાગરમ ખાવાનો આનંદ માણો.

    ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Uma Shah
Uma Shah @cook_27773939
પર February 08, 2021 19:21
Dubai
cooking is my passion. Like to try and learn new dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (28)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 05, 2021 12:33
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીલા Paneer ફળ Vegetable

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એગલેસ કેક (Eggless cake Recipe in Gujarati)
  2. ગ્રીન ચટણી (Green Chutney Recipe in Gujarati)
  3. ડ્રાય મંચુરીયન (Dry Manchurian recipe in gujarati)
  4. ક્રાઉન ક્રસ્ટ પીઝા (Crown crust pizza Recipe in Gujarati)
  5. કઢાઈ પનીર (Kadai paneer recipe in Gujarati)
  1. દૂધની ખીર ( Dudhi Kheer Recipe in Gujarati
  2. ચિકુ શેક (Chiku Shake Recipe in Gujarati)
  3. વ્હાઈટ સાૅસ પાસ્તા(White Sauce Pasta Recipe in Gujarati)
  4. પૌવા (Pauva Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14558923
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close