કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
બોરસદ

#GA4 #week22 #Chila મારી દિકરી નો ફેવરિટ નાસ્તો. અઠવાડિયા માં એકવાર તો બનાવડાવે જ. એમાં બાજરી, ચોખા, રવો, બેસન નો લોટ યુજ કર્યો છે.

#GA4 #week22 #Chila મારી દિકરી નો ફેવરિટ નાસ્તો. અઠવાડિયા માં એકવાર તો બનાવડાવે જ. એમાં બાજરી, ચોખા, રવો, બેસન નો લોટ યુજ કર્યો છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
  • 100 ગ્રામબેસન
  • 50 ગ્રામરવો
  • 50 ગ્રામચોખા નો લોટ
  • 50 ગ્રામબાજરી નો લોટ
  • 50 ગ્રામલીલું લસણ જીણું સમારેલું
  • 50 ગ્રામકોથમીર જીણું સમારેલી
  • 4લીલા મરચા બારીક સમારેલા
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધા જ લોટ તેમજ બાકીની સામગ્રી રેડી કરી લો.

    લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ માં બધા જ મસાલા સહિત લોટ બધું મિક્સ કરો. પાણી ની મદદ થી બેટર બનાવી લો.

    લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તવી માં તેલ મૂકી ખીરું ચમચા ની મદદ થી પાથરી લો. કિનારી પર તેલ લગાવી બન્ને બાજુ બરાબર સેકી પુડલા તૈયાર કરી લો.

    લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમ ગરમ ચા કે દહીં સાથે સરસ લાગે છે.

    લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
પર February 09, 2021 12:05
બોરસદ
Enjoy cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

sneha desai
sneha desai @cook_040971
February 09, 2021 16:58
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ ચીલા લીલુ લસણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તળેલું નથી કોલ્હાપુરી કટ વડા - ( Not Fried Kolhapuri Kat Vada Recipe In Gujarati)
  2. એગલેસ ડોરા કેક (Eggless Dora Cake Recipe In Gujarati)
  3. પીઝા (Pizza Recipe In Gujarati)
  4. વેજ મેયો સેન્ડવિચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
  5. એગલેસ ચોકલેટ વેનીલા કેક (Eggless Chocolate Vanila Cake Recipe In Gujarati)
  1. ધનુરમાસ નો ખીચડો (Khichdo Recipe in Gujarati)
  2. ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
  3. ખજૂર પાક (khajur paak Recipe in Gujarati)
  4. ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14562265
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close