ખજૂર પાક (khajur paak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા આપણે સામગ્રી તૈયાર કરી લઈએ
- 2
ત્યારબાદ એક પેન ગરમ મૂકો તેમાં આપણે જે ડ્રાયફુટ લીધેલા છે તેને ઝીણા ચોપ કરી લેવા અને બે મિનિટ માટે તેને રોસ્ટ કરવા જેથી ખજૂર પાક માં તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે ત્યારબાદ તેને અલગ બાઉલમાં કાઢી લેવાના
- 3
પછી એ જ પેનમાં બે ચમચી જેટલું ઘી એડ કરો અને તેમાં ખજૂર નાખો ખજૂર ને એકદમ સરસ મેલ્ટ કરવાનો અને ત્યારબાદ તેમાં ડ્રાયફ્રુટ એડ કરો અને બધું જ સરખું બરાબર મિક્સ કરી લેવું
- 4
ત્યારબાદ તેને એક પ્લેટમાં ઘી લગાડીને ઢાળી દેવું અથવા બટર પેપર હોય તો તેની પર પાથરી દેવો અને વાટકીની મદદથી સરસ રીતે ઢાળ આપી દેવો જેથી આપણે સરસ રીતે પીસ કરીને કાઢી શકીએ
- 5
ત્યારબાદ તેને ૧૦થી ૧૫ મિનિટ સુધી ફ્રિજમાં સેટ થવા દેવાનું ત્યારબાદ તેને બહાર કાઢી લેવાનું અને ચપ્પુની મદદથી એકસરખા પીસ કરી લેવાના અને સર્વિંગ પ્લેટમાં કાઢી લો તો આ રીતે તમારો ખજૂર પાક તૈયાર છે શિયાળાની ઋતુમાં ખૂબ જ હેલ્ધી હોય છે અને ખાવાની પણ મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર પાક (khajur paak Recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujrati#winterspecialખજૂર અને dryfruit નું કોમ્બિનેશન હોય એટલે બધાને ભાવે જ. सोनल जयेश सुथार -
-
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DTRદીવાળી નિમિતે બનાવ્યું .નામ શું આપવું એ ખબર નથી .ખજૂર નટસ નું કોમ્બિનેશન છે..આજે ઘણી બધી રસોઈ કરવાની હતી એટલે સ્ટેપ્સ ના ફોટા પાડતા ભુલાઈ ગયું છે . Sangita Vyas -
-
-
દુબઈ ક્રન્ચ
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : દુબઈ ક્રન્ચOne of my favourite sweetઘરમા બધા ને બહુ જ ભાવે. એટલે દીવાળી મા અમારા ઘરમા બને જ. આમા ખજુર ની નેચરલ ખાંડ મા જ બને છે એટલે હેલ્ધી પણ ખરુ . અને આ બહાને છોકરાઓને ડ્રાયફ્રુટ પણ ખવડાવી શકાય. Sonal Modha -
-
ડ્રાયફ્રુટ ખજૂર પાક(Dryfruit Khajur pak Recipe in Gujarati)
#ડ્રાયફ્રુટ#cookpadturns4Ila Bhimajiyani
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2શિયાળા માં ખાસ ફાયદા કારક અને ગુણ વર્ધક ખજૂર ની સાથે ડ્રાય ફ્રૂટ્સ નો ઉપયોગ કર્યો છે .. Ankita Solanki -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DIWALI2021 ખજૂર એ ઠંડીમાં ખાઈ શકાય. દિવાળી ફેસ્ટીવલ ના સમયે ગુલાબી ઠંડી શરૂ થઈ જાય જેથી શરીરને ગરમી અને તાકાત બંને પૂરી પાડે છે.યાદશક્તિમાં વધારો તેમ જ કોલસ્ટ્રોલ અને કબજિયાતમા ખૂબજ ફાયદો કરે છે. Smitaben R dave -
-
-
ડ્રાયફ્રુટ ખજૂર સ્વીટ (Dryfruit Khajur Sweet Recipe in Gujarati)
#cookpadturns4Recipe 2 (dryfruits) Avani Tanna -
ખજૂર અને કોપરા ના લાડુ (Khajoor Kopra Ladoo Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય એટલે ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને તેમાં પણ સૂકા મેવા નાખી ને બનાવી એટલે ખૂબ ફાયદાકારક સાબિત થાય એ .... Jalpa Darshan Thakkar -
ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
#MW1શિયાળો શરૂ થયો છે ત્યારે દરેક ના ઘર માં શિયાળુ વાનગીઓ બનવાની શરૂઆત થઈ ગઈ હોય. એવી જ એક વાનગી ખજૂર પાક આજે બનાવ્યો. ઓછી સામગ્રી માં પણ એકદમ હેલ્થી એવો ખજૂર પાક. Mauli Mankad -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DIWALI2021ખજૂરમાં ખૂબ જ પૌષ્ટિક તત્વો આવેલા છે. તે યાદ શક્તિ વધારે છે, હાડકા મજબૂત બને છે, કોલેસ્ટ્રોલ ઘટે છે, રેસા હોવાથી કબજિયાત માં ફાયદો કરે છે. વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આમ, અગણિત ફાયદા છે. શિયાળામાં ખાસ કરીને ખજૂરનું સેવન વધુ થાય છે. આ ખજૂર પાકમાં ડ્રાય ફ્રુટ્સ પણ છે જે પણ ઘણી રીતે રેસીપીને ટેસ્ટી બનાવે છે.આ ખજૂર પાક પ્રસાદમાં, ફેસ્ટીવલમાં કે દિવાળીમાં જરૂર થી બને. Dr. Pushpa Dixit -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
#GA4#week9#post1#mithai#dry fruit# ખજૂર રોલ એકદમ સરળ અને હેલ્થી રેસીપી છે, હવે તો ઠંડી શરૂ થઈ ગઈ છે તો ખજૂર આપણા હેલ્થ માટે સારું છે, શરીરમાં ગરમાહટ આપે છે અને તેમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે એટલે આપણે ખજૂર તો ખાવા જોઈએ. Megha Thaker -
-
More Recipes
ટિપ્પણીઓ (6)