કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati)

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

#GA4
#Week22
# Chila

#GA4
#Week22
# Chila

વધુ વાંચો

પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati)

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

#GA4
#Week22
# Chila

#GA4
#Week22
# Chila

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
3 વ્યક્તી
  • 1-1/2(1-1/2 કપ) ઢોકળા નો લોટ
  • 1-1/2 કપપાણી
  • 100 ગ્રામ- પાલકની ભાજી
  • 25 ગ્રામ- કોથમીર
  • 2- ચમચી આદું મરચા ક્રશ કરેલા
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 1/2 ટી સ્પૂનઅજમો
  • 1/2 ટી સ્પૂનધાણાજીરું
  • મીઠુ સ્વાદ મુજબ
  • ચપટીખાવાનો સોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    ઢોકળા નાં લોટ ને ચાળી ઍક વાસણમાં પાણી નાખી મિક્ષ કરી ઢાંકીને 3 થી 4 કલાક રહેવા દો. પછી જરૂર મુજબ થોડું પાણી નાખી ચીલ્લા ઉતરે એવું ખીરું કરવું.

    પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલક ની ભાજી અને કોથમીરને સાફ કરી જીણી સમારવી, આદું મરચા ક્રશ કરવા, તીખું ભાવતું હોય તો મરચા વધું નાખવા.(લસણ પસંદ હોય તો નાખવું)

    પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ભાજી - કોથમીર ને ધોઈ નિતારી ઍક બાઉલમાં નાખવી, એમાં આદું - મરચા અને બાકીના મસાલા નાખી બરાબર મિક્સ કરવું અને મસળીને પછી ખીરામાં નાખવી, જરુર લાગે તો થોડુ પાણી નાખી ચીલ્લા ઊતરે એવું ખીરું તૈયાર કરવું.

    પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો, તવી પર તેલ લગાવવું પછી ખીરા ને હલાવી ઍક ચમચા માં ભરી તવી પર નાખી ઉપર ચમચો ફેરવો ઢોસા ની જેમ. ફરતા થોડુ તેલ નાખવું,થોડીવાર પછી ઉથલાવી બીજી સાઈડ શેકવુ આ રીતે શેકી ગરમ ગરમ સર્વ કરવું આને દહીં,ચા અથવા ચટણી,સોસ કોઈ પણ સાથે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે.

    પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક ચીલા (Palak Chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72
પર February 12, 2021 01:47

ટિપ્પણીઓ (3)

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72
February 12, 2021 16:39
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક ચીલા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
  2. પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  4. કટલેસ (Cutlet Recipe In Gujarati)
  5. કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
  1. કોર્ન ચીલા(corn Chila recipe in Gujarati)
  2. ઇન્સ્ટન્ટ મરચા (Instant Marcha Recipe in Gujarati)
  3. વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
  4. મખની પિઝા સોસ (Makhani pizza sauce Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14575551
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close