ચીઝ ટોસ્ટ (Chesse Toast Recipe in Gujarati)
#GA4#Week23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટર ને એકદમ હલાવીને ઓગાળી દેવું
- 2
હવે એ બટરમાં ચીલી ફ્લેક્સ અને કોથમીર ઉમેરીને બરાબર હલાવી લેવું
- 3
પછી એક બ્રેડની સ્લાઈસ માં ચોપડી ને તેમાં મોઝરેલા ચીઝ પર નાખી દેવી
- 4
હવે એક પેન માં ઘી ચોપડીને સહેજ ગરમ થાય એટલે બ્રેડ મૂકી દેવી અને ઉપર ડીશ ઢાંકી દેવી
- 5
હવે ચીઝ ઓગળે નહીં ત્યાં સુધી એને ટોસ્ટ થવા દેવું
- 6
આમાં તમે વેજીટેબલ ઉમેરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
- પાપડ પાસ્તા ટાકોઝ (PAPAD PASTA TACOS RECIPE IN GUJARATI))
- શાહી કડાઈ પનીર સબ્જી (Shahi Kadai Paneer Sabji Recipe in Gujarati.)
- ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe in Gujarati)
- મિલ્કી ચોકલેટ બોલ (Milky Chocolate Balls Recipe in Gujarati)
- બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14612926















ટિપ્પણીઓ (4)