મિલ્ક કેક (Milk Cake Recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
મિલ્ક કેક (Milk Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મેદામા ખાંડ નોપાવડર બેકીગ સોડા બેકીગ પાઉડર બધુ ચારી લેવુ પછી પાણી થી બેટર ભજીયાજેવુ બનાવવુ પછી એક વાસણમા ગરમ પાણી મુકવુ ને વરાળ મા બાફવા મુકવુ બીજી બાજુ દુધ ગરમ કરવા મુકવુ ને ખાંડ નાખી હલાવવુ પછી મિલ્ક પાઉડર ને દુધમા ઓગાળી ને ધીમા ગેસ નાખવુ ને ધટટથાય એટલે ગેસ બંધ કરીદેવો રાબડી થી પાતરૂ રાખવાનુ પછી ઠંડુ થાય એટલે કૈક બફાયજાય એટલે બે મિનિટ ઠંડી કરવી ને ઉપર દુધ નાખવુ ને ઐશનસ મેદાના બેટરમા નાખવાની પછી ઉપર બદામ મુકવાની કતરણ ઠંડુ ને ગરમ બંને સરસ લાગેછે તૈયારબેટર વાટકી મા ઘી લગાડવુ ને મેંદા છાટવો
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સ્ટ્રોબેરી મિલ્ક કેક (Strawberry Milk Cake Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadgujrati#cookpadindia#milkcakeહેપી વેલેન્ટાઈન ડે મિત્રો !!❤️💐 In advance😊 Keshma Raichura -
-
-
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FamMilk cake (ઘી ની બરીમાં થી)આપણે ગુજરાતી ગૃહિણી કોઈપણ વસ્તુનો ઉપયોગ કોઈ ને કોઈ રીતે કરતી હોય છે એ જ રીતે બરીનો ઉપયોગ પણ ઘણી બધી રીતે થાય છેઆજે થોડી જુદી રીતે મિલ્ક કેક બનાવીને બરીનો ઉપયોગ કર્યો છે આશા રાખું છું કે આ પ્રયોગ તમને બધાને ગમશે. Amee Shaherawala -
-
ઇન્સ્ટન્ટ મિલ્ક કેક (Instant Milk Cake Recipe In Gujarati)
#Virajઘી ના બગરુ માંથી બનતી ડીશ જે સ્વાદ માં ખૂબ સરસ જ સરસ અને હેલ્થી છે... KALPA -
-
-
-
-
બદામ ની કેક (badam cake recipe in gujarati)
આજે પહેલીવાર કનવેક્ષન મોડ પર કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
તૂટી ફ્રુતી કેક (Tutifuti Cake Recipe In Gujarati)
#કૂકબુકમારા દીકરા ને મીઠાઈ એવું બોવ ભાવતું નથી, તેને દિવાળીમાં પૂછું કે સ્વીટ માં સુ ખાવું તો કેક ની જ ડિમાન્ડ હોઈ. Nilam patel -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#mrબજારમાં મીઠાઈ ની દુકાન માં મળતી મિલ્ક કેક જેવી જ સ્વાદિષ્ટ milk cake હવે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. મેં આજ મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Ankita Tank Parmar -
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2આજે મે કેસર અને ઈલાયચી ફ્લેવરની મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
મિલ્ક મલાઈ ડ્રાય ફ્રુટ કસ્ટર્ડ (Milk Malai Dryfruit Custard Recipe In Gujarati)
#WDC#Cookpad#Cookpadgujarati#Coopadindia#Women's Day Virtual Celebration આ કસ્ટર મલાઈ કેક ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પ્રસંગની શોભા માં અભિવૃદ્ધિ કરે તેવી આ વાનગી બને છે આ વાનગી દેખાવમાં ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે ખૂબ જ ઓછા ખર્ચમાં બને છે Ramaben Joshi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14612928
ટિપ્પણીઓ (2)