કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો અને પનીરના ટુકડાને ફ્રાય કરો.
- 2
ડુંગળી અને કેપ્સિકમ નાંખી શાકભાજીને બે મિનિટ માટે સાંતળો.
- 3
હવે એ જ કડાઈમાં ઘી તેલ મિશ્રણ કરી તેમાં ડુંગળી,ટામેટા, લસણ,કાજુ,ખસખસ મગજતરી ના બી 2 મિનિટ માટે સાંતળો.
- 4
આ મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર માં પેસ્ટ કરી લો.
- 5
હવે એ કડાઈમાં પેસ્ટ બધા મસાલા નાખી ઉકાળો
- 6
ગ્રેવી ઘટ્ટ થઈ જાય અને તેલ અલગ થઈ જાય એટલે તેમાં તળેલી પનીર ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી લો.
- 7
એક મિનિટ પછી, થોડી કચડી કસૂરી મેથી ઉમેરો. ધીમેધીમે બધું મિક્સ કરો અને સ્ટોવ બંધ કરો.
- 8
કડાઈ પનીરને ગરમ ગરમ ફુલકા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618849

















ટિપ્પણીઓ