પાપડ લઝાનિયા (Papad Lasagne Recipe In Gujarati)

Vidhi @cook_27862680
પાપડ લઝાનિયા (Papad Lasagne Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.
- 2
વ્હાઈટ સોસ બનાવવા માટે એક કડાઈ માં બટર ગરમ કરી તેમાં મેંદો ઉમેરી સેકી લો. અને પછી તેમાં દૂધ ઉમેરી સતત મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચલાવો. ઘટ્ટ થઈ જાય પછી તેમાં મીઠું તથા મરી પાઉડર ઉમેરો.
- 3
રેડ સોસ બનાવવા માટે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં લસણ ની પેસ્ટ તથા ડુંગળી ઉમેરી સાતલી લો. ત્યાર બાદ તેમાં ટામેટા તથા ટામેટા ની પ્યુરી ઉમેરી બરાબર ચડવા દો. ને પછી તેમાં ટોમેટો કેચઅપ ઉમેરો. તથા તેમાં મીઠું અને ચીલી ફ્લેક્સ ઉમેરો.
- 4
હવે એક બાઉલમાં પાણી ગરમ કરી તેમાં પાપડ ને વરા ફરથી બ્લાંચ કરી લો.
- 5
હવે એક બેકિંગ ડીશ માં પહેલા વ્હાઈટ સોસ પછી પાપડ પછી રેડ સોસ એવી રીતે લેયર કરી ઉપર ચીઝ ખમણી ૧૦-૧૫ મિનિટ માટે સ્લો ફલેમ પર બેક કરો અને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
ઈટાલીયન વેજ લઝાનિયા (Italian Veg. Lasagna Recipe In Gujarati)
#GA4 #Week5મારા બંને બાળકોને ખૂબ પસંદ છે. વેજ ઇટાલિયન લસાનિય તેમનું favourite છે. Sneha Raval -
-
બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4રેગ્યુલર પાસ્તા નુ હેલ્ધી ઓપ્શન. Harita Mendha -
પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)
#સાઈડપાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
લઝાનિયા (Lasagne recipe in Gujarati)
લઝાનિયા, (નેપલ્સ, ઇટાલીથી ઉદભવેલી) એક ઇટાલિયન વાનગી છે જેમાં (ઘઉંમાંથી બનેલા) પાસ્તા શીટ્સની ઉપર શાકભાજીનું પુરણના લેયર કરવામાં આવે છે અને તેમાં ઉપર મોઝેરેલા ચીઝ નાખવામાં આવે છે. અહીં મારી રેસીપી મેં પાસ્તાની શીટ્સને બદલે બટાટાની ચીપ્સ, વ્હાઇટ સોસ, શાકભાજીના પુરણ અને ચીઝ સાથે બનાવી જેથી આ લોકડાઉનના દિવસોમાં ઓછી સામગ્રીમાંથી એક ડિલિશિયન રેસ્ટોરન્ટની વાનગી જેવી લાગશે. #lockdown #white sauce #italian #potato Ishanee Meghani -
-
લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
Lasagna(લઝાનીયા)#AM4રોટલી/પરાઠાHi friendsઆજે રાતે મે બનાવી ઇટાલિયન વાનગી Lasagna(લઝાનીયા)આ વાનગી મા maida ની રોટલીઓ ના વચ્ચે રેડ એન્ડ વ્હાઇટ સોસસ હોય છે અને સેકંડ લેયર મિક્સ veggies હોય છે વિથ loaded cheese.એક વાર માં ત્રણ રોટલીઓ વપરાય છે.મે બધા ઘટક ઘરે બનાવ્યા છે. રોટલી, પીઝા સોસ, ,વ્હાઇટ સોસ અને mix veggiesખૂબ ખૂબ yummy લાગે છે Deepa Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
#new#માઇઇબુક #પોસ્ટ_૧૦લઝાનિયા એક ઈટાલીયન વાનગી છે અને વન પોટ મીલ છે.ઘણા સમયથી બનાવવા વિચાર આવ્યો અને બે-ત્રણ પોસ્ટ પણ જોઈ એટલે આજે પ્રથમ વખત બનાવ્યા. જોકે સમય ઘણો લાગે છે. પણ વાનગી તૈયાર થયા બાદ અને આરોગ્યા બાદ ખરેખર મહેનત સફળ થઈ. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14618940
ટિપ્પણીઓ