રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેનમાં સ્લો ફ્લેમ પર પાપડને કોટન ક્લોથ વડે ધીમા હાથે પ્રેસ કરી પાપડ રોસ્ટ કરો.
- 2
પાપટ રોસ્ટ થાય એટલે તેને ડાયરેક્ટ એક નાની કટોરીમાં લઈ સેન્ટરમાં કોટન ક્લોથ વડે હળવા હાથે પ્રેસ કરી કટોરીનો શેઈપ આપો.આ રીતે 3-4 કટોરી રેડી કરો.3 કોન રેડી કરો.અને 2 પાપડનો ચુરો ચાટ માટે રેડી કરી લો.
- 3
હવે ચાટ બનાવવા પહેલા એક મોટા બાઉલમાં ચોપ્ડ ટામેટા,ઓનીયન અને ગ્રીન ચીલી એડ કરો.
- 4
હવે આલુ ચીવડા,સેવ અને પાપડ ચુરો એડ કરો.
- 5
હવે ચોપ્ડ કોરીએન્ડર,બ્લેક સોલ્ટ,આમચુર પાઉડર અને લેમન જ્યુસ એડ કરી બરાબર મિક્સ કરી ચાટ રેડી કરી કટોરીમાં એડ કરો.
- 6
રેડી કરેલી ડિલીશીયસ પાપડ કટોરી ચાટને પાપડ કટોરીમાં એડ કરી પાપડ કોન,ટામેટા,ઓનીયન અને સેવ જોડે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14620140





















ટિપ્પણીઓ (39)