કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)

વાનગીનું નામ: કાજુ કરી
કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ.
કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
વાનગીનું નામ: કાજુ કરી
કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજૂને ધોઈને બેથી ત્રણ કલાક પાણીમાં પલાળી દેવા
- 2
હવે પેનમાં ઘી નાખી તેમાં જીરુ ઈલાયચી તમાલપત્ર તજ લવિંગ નો પાઉડર નાખીને બે મિનિટ ધીમા સાંતળવું
- 3
પછી તેમાં સમારેલી ડુંગળી નાખી આદુ-લસણની પેસ્ટ સાંતળવી
- 4
હવે તેમાં ડુંગળી સંતળાઈ જાય એટલે સમારેલા ટામેટા નાખીને મિક્સ કરો
- 5
પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું તથા ગરમ મસાલો નાખી ટામેટા ચઢે ત્યાં સુધી કરો
- 6
ટામેટા બરાબર ચડી જાય એટલે તેને ઠંડુ કરવું
- 7
મિશ્રણ ઠંડું થઈ જાય એટલે મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી લેવી
- 8
હવે પેનમાં ફરીથી મૂકી તેમાં આદુ મરચાની પેસ્ટ સાંતળવી
- 9
પછી તેમાં બનાવેલી ગ્રેવીને ગાડી ને તેમાં ઉમેરો
- 10
ગ્રેવી બરાબર સંભળાય એટલે તેમાં પલાળેલા કાજુ ઉમેરી દેવા પછી તેમાં કસૂરી મેથી અને મલાઈ નાખી બેથી ત્રણ મિનિટ કુક કરો
- 11
પછી સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો
- 12
આ સબ્જી ને પરાઠા સાથે સર્વ કરવું
Similar Recipes
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
વાનગીનું નામ :તાવો ચાપડીકુલપેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS Rita Gajjar -
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
મસાલા કાજુ કરી (Masala Kaju Curry Recipe In Gujarati)
#EB#WEEK3મસાલા કાજુ કરી મેઇન ડીશ તરીકે સર્વ થાય છે North Indian થાલી માં.. મસાલા કાજુ કરી મારી ફેવરિટ ડીશ છે. Rachana Sagala -
-
કાજુ કરી
કાજુ કરી એક એવી વાનગી છે બધાને જ ભાવે છે અને હમેશા લગ્ન પ્રસંગ માં મેનુ માં સામેલ કરવા માં આવે છે Kalpana Parmar -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જતારીખ ૧૮ થી ૧૯ વાનગીનું નામ ... મટર પનીર Rita Gajjar -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati કાઠીયાવાડી ટેસ્ટી કાજુ ગાંઠિયા નું શાક Ramaben Joshi -
જૈન કાજુ કરી(Jain kaju curry recipe in Gujarati)
#MW2પરાઠા સાથે સ્વાદિષ્ટ કાજુ કરી ની મજા કંઇક ઓર જ છે . નાના મોટા દરેકને ભાવતી આ સ્વાસ્થ્યવર્ધક વાનગી મિત્રો તમે પણ બનાવજો!!! Ranjan Kacha -
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#KS3# cookpadIndia#cookpadgujaratiકાજુ ના ફાયદાઓ અગણિત છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કાજુ અને અગર બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય કે કોઈ શાક ન ખાતા હોય તો કાજુ કરી બનાવશો તો ખાઈ લેશે. Hetal Siddhpura -
-
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj કાજુ મસાલા કરી એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ એ મુખ્ય છે. આ સબ્જી માં તમે પનીર નાં ટુકડા ઉમેરીને પણ આ કાજુ મસાલા કરી બનાવી સકાય છે. આ સબ્જી ને રોટી, નાન, કુલચા કે પરાઠા સાથે ખાવાની મજા આવે છે. આ સબ્જી ને વ્હાઈટ ગ્રેવીમાં અને મખની રેડ ગ્રેવી માં પણ બનાવી સકાય છે. તો મેં પણ આજે @Sangita_jatin_Jani જી ના zoom live class માં તેમણે શીખવાડેલી બેઝીક મખની રેડ ગ્રેવી બનાવી હતી તેમાંથી જ આજે મેં આ શાહી કાજુ મસાલા કરી બનાવી છે. જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં જ બની હતી અને આ સબ્જી નો સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ બન્યો હતો. Daxa Parmar -
ચાઈનીઝ તવા સીઝલર (ChineseTava Sizzler Recipe In Gujarati)
#KS4 કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#GA4#Week5કાજુ મસાલા કરી સ્વાદિષ્ટ શાક બને છે.જે ઘર માં બધા ને પસંદ છે.કાજુ ખાવાથી હદય રોગ દુર થાય છે.કાજુ નું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. Veena Chavda -
-
કાજુ કરી
#goldenapron2 #week4 આજે હું તમારા માટે લાવી છું પંજાબી સબ્જી જે નાના-મોટા બધા ને પસંદ આવશે "કાજુ કરી".. Sangita Shailesh Hirpara -
સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek3 કાજુ માં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક હોય છે, તેમાં ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેલ્સિયમ પણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી રહે છે. પંજાબી સબ્જી માં કાજુ ની સબ્જી બે પ્રકાર ના સ્વાદની બને છે. એક કાજુ મસાલા કરી જે તીખી હોય છે જ્યારે ખોયા કાજુ એ ગળી સબ્જી હોય છે અહીં કાજુ મસાલા કરીને કોલસાનો ધુમાડો આપીને સ્મોકી ફ્લેવર વાળી તૈયાર કરેલ છે. જે સ્વાદમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે આ રીતે બનાવવા થી સબ્જી એકદમ બહાર જેવી જ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરો છો. અહીં મેં તેની સાથે પરાઠા, છાશ, સૂપ, પાપડ ,અથાણું અને કેરી સર્વ કરેલ છે. Shweta Shah -
-
-
કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)
#MW2#ખોયા કાજુ કરીઆ શાક થોડું સ્વીટહોય છે...જે પરોઠા કે નાન સાથે સરસ લાગે છે... Rasmita Finaviya -
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#GA4#Week 5#cashew(kaju kari) પંજાબી કયૂજન ની રીચ,ક્રીમી ડીલીશીયસ સબ્જી કાજુ કરી.. Saroj Shah -
-
કોદરી વેજીટેબલ પુલાવ (Kodri Vegetable Pulao Recipe In Gujarati)
વાનગીનું નામ :કોદરી વેજીટેબલ પુલાવ( સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ)#કુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS2 Rita Gajjar -
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
વાનગીનું નામ :તીખા ગાંઠિયાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
More Recipes
ટિપ્પણીઓ