ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા, ચીઝ, કેપ્સીકમ, મિક્સ કરી તેમાં મીઠું, લીલા મરચાં નાખી બરાબર હલાવી દેવું. એક બ્રેડની સ્લાઇસ ઉપર બટર લગાવવું અને ઉપર બનાવેલા મિશ્રણ મૂકી તેની ઉપર ચાટ મસાલો મરીપાવડર ભભરાવી તવી પર ટોસ્ટ ને ગરમ કરવા તૈયાર છે એક પ્રકારના ચીઝ ચિલી ટોસ્ટ.
- 2
હવે એક સેન્ડવીચ બ્રેડ ની સ્લાઈસ લઈ તેની ઉપર બટર લગાવી તેની ઉપર ચીઝ પાથરવું તેની ઉપર લાલ મરચાં અને ચીલી ફ્લેક્સ ભભરાવી તવી પર ઢાંકી અને ટોસ્ટ થવા દેવા તૈયાર છે બીજા પ્રકારના cheese chilli toast બુલેટ ટ્રેન.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14621087









ટિપ્પણીઓ