કોમબીનેશ ટોસ્ટ (Combination Toast Recipe in Gujarati)

Kinnari Joshi
Kinnari Joshi @kinnnari
શેર કરો

ઘટકો

25 મીનીટ
2 સર્વિંગ્સ
  1. સેઝવાન પનીર ટોસ્ટ ⬇️
  2. 100 ગ્રામપનીર ખમણેલું
  3. 1/2 કપચોપ સીમલા મરચા
  4. 1/2 કપચોપ કાંદા
  5. 3 ચમચીસેઝવાન સોસ
  6. 1/2 ચમચીમરી પાઉડર
  7. ગારનીશીગ માટે તલ
  8. ચીલી ચીઝ કોન ટોસ્ટ ⬇️
  9. 1 કપચીઝ ખમણેલું
  10. 3ચોપ ગ્રીન ચીલી
  11. 1/2 કપસ્વીટકોન
  12. 1/2 ચમચીમરી પાઉડર
  13. ગારનીશીગ માટે રેડ ચીલી કટીગ
  14. પાવભાજી ટોસ્ટ ⬇️
  15. 2બાફેલા મેસડ બટેકા
  16. 1/2 કપચોપ ટામેટાં
  17. 1/2 કપચોપ કાંદા
  18. 1/2 કપચોપ સીમલામરચા
  19. 1 ચમચીચોપ લસણ
  20. 2 ચમચીપાવભાજી મસાલો
  21. 1 ચમચીલીંબુનો રસ
  22. ગારનીશીગ માટે કોથમીર
  23. 5/6હોટ ડોગ બન વચ્ચે થી કટ કરેલા

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    3 બાઉલ લઇ એક માં પાવભાજી ટોસ્ટ ના, બીજા માં ચીલી ચીઝ કોર્ન ટોસ્ટ ના, ત્રીજા માં સેઝવાન ટોસ્ટ ના ઉપર આપેલ.. બધી સામગ્રી મીકસ કરી લો

  2. 2

    હવે હોટ ડોગ બન વચ્ચે થી કટ કરી લો

  3. 3

    હવે બનાવેલા મીશ્રણ માંથી બન પર એક ચમચી ભરી પાવભાજી, ચીલી ચીઝ કોર્ન, સેઝવાન પનીર ટોપીગ ઇકવલી લગાવી ગારનીશીગ કરી રેડી કરી લો

  4. 4
  5. 5

    નોનસટીક પર બટર લગાવી લૉ ગેસ ફલેમ પર ગોલ્ડન બ્રાઉન કડક બનાવી શકાય છે...અથવા ઓવન માં 200° C પર 7/8 મીનીટ મૂકી દો કોમબીનેશ ટોસ્ટી ટોસ્ટ રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinnari Joshi
Kinnari Joshi @kinnnari
પર

Similar Recipes