પપૈયા ફ્રેન્ચ ફ્રાય (Papaya French Fries Recipe In Gujarati)

satnamkaur khanuja @cook_sat1673
પપૈયા ફ્રેન્ચ ફ્રાય (Papaya French Fries Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પપૈયાને છોલી ને સ્લાઈસ માં કાપી લો
- 2
પાણી ગરમ મુકો,તેમાં હળદર અને મીઠું નાખો
- 3
ઉભરો આવે ત્યારે તેમાં પપૈયાની ની સ્લાઈસ નાખી,2 મિનિટ ઉકાળો
- 4
પછી તેને ચારણી માં કાઢી ઠંડુ થાય ત્યારે કોર્ન ફ્લોર, મરચું,મીઠું,કાલા મરી પાઉડર,ચાટ મસાલા પાઉડર નાખો.મિક્ષ કરો.
- 5
ગરમ તેલ માં તળી લો
- 6
ચાટ મસાલા નાંખો,સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625381










ટિપ્પણીઓ (3)