પપૈયા ફ્રેન્ચ ફ્રાય (Papaya French Fries Recipe In Gujarati)

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673

#GA4
#Week23
#papaya
પપૈયું વિટામિન A થી ભરપૂર છે.બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસમાં કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે. એટલે પૈપ્યા ના ફ્રેન્ચ ફ્રાઈસ હેલ્થ માટે સારા છે.

પપૈયા ફ્રેન્ચ ફ્રાય (Papaya French Fries Recipe In Gujarati)

#GA4
#Week23
#papaya
પપૈયું વિટામિન A થી ભરપૂર છે.બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસમાં કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે. એટલે પૈપ્યા ના ફ્રેન્ચ ફ્રાઈસ હેલ્થ માટે સારા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામકાચું પપૈયા
  2. 1 ટેબલ સ્પૂનકોર્નફ્લોર
  3. 1 ટી સ્પૂનમરચું
  4. 1 ટી સ્પૂનહળદર
  5. 1 ટી સ્પૂનચાટ મસાલા
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. તળવા માટે તેલ
  8. 1/2 ટી સ્પૂનકાળા મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પપૈયાને છોલી ને સ્લાઈસ માં કાપી લો

  2. 2

    પાણી ગરમ મુકો,તેમાં હળદર અને મીઠું નાખો

  3. 3

    ઉભરો આવે ત્યારે તેમાં પપૈયાની ની સ્લાઈસ નાખી,2 મિનિટ ઉકાળો

  4. 4

    પછી તેને ચારણી માં કાઢી ઠંડુ થાય ત્યારે કોર્ન ફ્લોર, મરચું,મીઠું,કાલા મરી પાઉડર,ચાટ મસાલા પાઉડર નાખો.મિક્ષ કરો.

  5. 5

    ગરમ તેલ માં તળી લો

  6. 6

    ચાટ મસાલા નાંખો,સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673
પર

Similar Recipes