પાપડ પૂરી મસાલા (Papad Puri Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાના નાના પાપડ ને નોન સ્ટીક તવીમાં શેકો.તેમા થોડું તેલ નાખીને શેકવ.
- 2
ત્યારબાદ તેને એક ડીસમાં આવી રીતે ગોઠવો.
- 3
ત્યારબાદ તેને ઉપર લીલી ચટણી લસણ ની ચટણી ખજુર આંબલી ની ચટણી લગાવો.
- 4
ત્યારબાદ તેને ઉપર ડુંગળી કેપ્સીકમ ટામેટાં જીણા સુધારી ને મુકો.
- 5
ત્યારબાદ તેને ઉપર ચાટ મસાલો છાંટો ઝીણી સેવ ભભરાવો અને કોથમીર થી સજાવટ કરો.
- 6
તૈયાર છે પાપડ પૂરી.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626749














ટિપ્પણીઓ (4)