રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બધા ચોપ વેજીટેબલ ને મસાલા રેડી કરી લો.બાજરીનો લોટ ને દહીં જેરેલુ
- 2
બાજરીના લોટ માં બધા મસાલા દહીં જેરલ પણ મીકસ કરી લો પછી પીનચ ઇનો નાખી ફેટી લો.બેટર(ઉત્પા જેવું થોડું થીક રાખો) રેડી છે
- 3
ઉત્પા સટેનડ ને ઘી થી ગ્રીસ કરી લો(નોનસટીક પર પણ બનાવી શકાય) થોડો તલ છાંટો બનાવેલ બેટર એક ચમચી ભરી સ્પ્રેડ કરી લો ફરી તલ મૂકી બધી સાઇટ ઘી લગાડી મીડીયમ ફલેમ પર શેકવા દો બીજી સાઇડ ટન કરી લો ફરી તલ મૂકી બધી સાઇટ ઘી લગાડી મીડીયમ ફલેમ પર શેકવા દો...બાજરીના ચમચમીયા રેડી છે દહીં તીખી ચટણી સૉસ સાથે સર્વ કરો
- 4
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14644052











ટિપ્પણીઓ (6)