ચીલી ગાર્લિક પરાઠા (Chili Garlic Paratha Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#GA4# Week24 #garlic
Bina bele chilly garlic paratha 🥰
With little changes I also made this from lovely recipe of sachi sanket nayak mam . thanks for sharing..n inspire me🙏🏻

ચીલી ગાર્લિક પરાઠા (Chili Garlic Paratha Recipe In Gujarati)

#GA4# Week24 #garlic
Bina bele chilly garlic paratha 🥰
With little changes I also made this from lovely recipe of sachi sanket nayak mam . thanks for sharing..n inspire me🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
5 લોકો
  1. 1કપ ઘઉં નો લોટ
  2. 1 tspલસણ બારીક સમારેલું
  3. 2 tspધાણાભાજી
  4. 1 tspલીલા મરચા સમટેલા
  5. મીઠું
  6. 1 ચમચી + 1tspચીલી ફ્લેકેસ અને ઓરેગાનો
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    1 કપ ઘઉં ના લોટ માં બઘી જ સામગ્રી નાખી જરૂર પડતું પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો. અને 10 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    ત્યારબાદ એક નોનસ્ટિક પેન પર સહેજ તેલ લગાવી ચમચા વડે પૂળા જેમ પરાંઠું બનાવો અને બન્ને બાજુ તેલ લગાવી સારી રીતે શેકી લો.

  3. 3

    આ પરાઠા વણ્યા વિના જ ઝટપટ બની જય છે.. અને સ્વાદ માં પણ ખૂબ tasty લાગે છે.👍😊🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

Similar Recipes