લીલા લસણ ની ચટણી (Lila Lasan Chutney Recipe In Gujarati)

# લસણ ની ચટણી( લીલા લસણ ની ચટણી)
આપણે કોથમીર ની ચટણી તો ખાતા જ હોઈએ છે.તો આજે આપણે લીલા લસણ ની ચટણી કરશું.બનાવવામાં પણ સેહલી અને ખાવામાં પણ સ્વાદિષ્ટ.તેના પાન માં ખુબજ સારા પ્રમાણ માં ફાઇબર હોઈ છે.તેના પાન નો જેટલો ઉપયોગ થાય તેટલો કરવાનો.પાછા શિયાળા સિવાય બહુ જોવા પણ ના મળે એટલે તેનો ઉપયોગ ખાસ કરવાનો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા લસણ ને ધોઈ લેવાનું.ત્યારબાદ સુધારી લેવાનું તેના પાન નો ખાસ ઉપયોગ કરવાનો છે.તેમાં ત્રણ મરચા સુધારી લેવાનાં.પછી શીંગદાણા નાખવાના.
- 2
મિક્સર ના ખાના માં આ બધું નાખી દો.પછી મીઠું,હિંગ,ખાંડ અને લીંબુ નો રસ નાખી દો.બે ચમચી પાણી નાખી હલાવી દો.તો તૈયાર છે.લસણ ની ચટણી પરોઠા સાથે,ભજીયા સાથે કોઈ પણ સાથે ખાઈ શકાય.તો તૈયાર છે ચટપટી ચટણી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)