ઈલાયચી રસગુલ્લા(Elaichi Rasgulla Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

ઈલાયચી રસગુલ્લા(Elaichi Rasgulla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૧૪ નંગ
  1. લીટર દુધ
  2. ૧ નંગલીંબુ નો રસ
  3. ૨ ટી સ્પૂનમેંદો
  4. ૨૫૦ ગ્રામ ખાંડ
  5. ૧ ટે સ્પૂનઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. દુધ ને ગેસ પર ગરમ કરો. પછી લીંબુ નો રસ નાખી ચમચી થી હલાવી ૨ મિનિટ સુધી ધીમે તાપે ગરમ કરો.

  2. 2

    હવે ગેસ બંધ કરી દો. પછી ઠરવા દો.

  3. 3

    હવે ચારણી મા કપડુ રાખી બધુ પાણી નીતારી દો.પછી ઠંડા પાણીથી ધોઈ લો. એટલે લીંબુ ની ખટાશ ના રહે.

  4. 4

    હવે નીચોવી લો. પછી બીજા થાળી માટે લઈ લો. હવે ગેસ પર લોયા મા ૧ ગ્લાસ પાણી નાખી, ખાંડ ઓગાળી લો.

  5. 5

    ચાસણી પાતળી રાખો. ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી દો. હવે પનીર મા મેંદો નાખી ૫ મિનિટ સુધી મસળી લો.

  6. 6

    હવે ગોળી વાળી લો. પછી ચાસણી મા નાખી દો.

  7. 7

    હવે ૧૦ મિનિટ સુધી ફુલ તાપે ઉકાળો. ડીશ ઢાંકી દો.

  8. 8

    હવે ચેક કરવા પાણી ના ગ્લાસ મા એક રસગુલ્લા નાખી જો નીચે બેસી જાય પછી ગેસ બંધ કરી દો.

  9. 9

    હવે ૨ કલાક સુધી ફ્રીજમાં મુકી પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes