લસણ ની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ ને ચાકુ ની મદદથી ફોલી લઈ એક ખાંડણી માં કળી નાખી મીઠું ઉમેરી ખાંડી લો પછી તેમાં મરચું પાઉડર અને ધાણાજીરું ઉમેરી સરખું ખાંડી લઈ એક ચમચી તેલ ઉમેરી એક ડબ્બી માં ભરી લો પછી જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે તેમાં થોડું પાણી ઉમેરીને વાપરી શકાય ભજિયાં, ભેળ, રગડો બધા ચાટ બાવવામાં ઉપયોગ કરી શકાય છે હાથેથી વાટેલી ચટણી નો સ્વાદ અલગ જ હોય છે મસ્ત લગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662182







ટિપ્પણીઓ