લસણની તીખી ચટણી (Garlic Chutney Recipe in Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
લસણની તીખી ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સુકા મરચાને ૪-૫ કલાક પલાળી ડીંટા કાઢી લો.સીંગદાણાને શેકી ફોતરા કાઢી લો.
- 2
લસણ, જીરૂ, કાશ્મીરી મરચું અને મરચાં મીક્ષચર માં ક્રશ કરો. શીંગદાણા ક્રશ કરી લો.
- 3
૨ ટેબલ સ્પુન તેલ ગરમ કરી હીંગ નાખો.મરચાની પેસ્ટ નાખી સાંતળો. શીંગદાણા નો ભૂકો નાખો.મીઠુ, ગોળ નાખો.
- 4
લીંબુ નો રસ નાખો. હલાવી ગેસ બંધ કરો. આ ચટણી તાખી હોય છે. કાચની બરણી માં ભરી ફ્રિજમાં મુકો. ૨૦ દિવસ સુધી સાચવી શકાય છે. તીખી ઓછી કરવી હોય તો સુકા મરચાં ઓછા નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
રાજસ્થાની લસણની ચટણી (Rajasthani Garlic Chutney Recipe In Gujarati)
#KRC#રાજસ્થાનીલસણનીચટણી#rajasthanigarlicchutney#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલુ લસણ અને લાલ મરચાની ચટણી (Lilu Lasan Lal Marcha Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlic Sonal Karia -
-
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
લસણની ચટણી ઘી માં સાંતળી ને બનાવવા થી તે ગરમ નથી પડતી. એકદમ નવી રીત થી બનાવી છે. ફિજ માં એક અઠવાડિયા સુધી રાખી શકાય તમે ઘી ના વઘાર માં જીરું પણ નાખી શકો છો. આને દહીં પણ. દહીં ગેસ બંધ કરી ને નાખવું. અહીં મેં દહીં નો ઉપયોગ નથી કર્યો. Tanha Thakkar -
-
-
-
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાતા એવા વડાપાઉં માં વપરાતી તીખી અને ચટાકેદાર એવી સૂકી લસણની લાલ ચટણી મેં અહીં બનાવી છે.#RC3 Vibha Mahendra Champaneri -
-
સૂકા લસણની ચટણી (Dry Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week24આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે અને બેત્રણ મહિના સુધી સાચવી શકાય છે Kalpana Mavani -
-
-
તીખી લસણની ચટણી (Garlic chutney recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ4#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ5 Sudha Banjara Vasani
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662267
ટિપ્પણીઓ (10)