બાજરાની ઢેબરી (Bajra Dhebri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરાનો લોટ લેવો ત્યારબાદ તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરવી
- 2
હવે તેમાં લાલ મરચું હળદર મીઠું તથા કોથમીર ઉમેરી છાશ નાખી એક સોફ્ટ લોટ બાંધવો
- 3
હવે ગેસ ચાલુ કરી સ્લો ફ્લેમ રાખી તવી મુકવી હવે લોટ માંથી લુવો લઇ તેમાં ઉપર તથા નીચેથી તલ લગાડી ઢેબરી વણવી અથવા થેપી પણ શકાય અને તવી ઉપર ઢેબરી તેલ થી સેકી લેવી ઢેબરી ગોલ્ડન બ્રાઉન રંગની બેય બાજુથી શેકાઈ જાય એટલે એક પ્લેટમાં મૂકો
- 4
તો તૈયાર છે બાજરાની ઢેબરી જેને મેં આજે દહીં સાથે સર્વ કરી છે😋😋😋🍪🍪🍪
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14663152















ટિપ્પણીઓ