ફ્લાવર નું લોટ વડું શાક (Cauliflower Besan Lot Shak Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

ફ્લાવર નું લોટ વડું શાક (Cauliflower Besan Lot Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ ફ્લાવર
  2. લીલું મરચુ
  3. ૧ ચમચીલીલું લસણ
  4. ૧ વાટકીચણા નો લોટ
  5. ૧ વાટકીઘઉં નો લોટ
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીમરચું
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ચમચીખાંડ
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ફ્લાવર ને પાણી થી ધોઈ ઝીણું samaro.

  2. 2

    લીલું લસણ ઝીણું samaro. લીલાં મરચાં ની ચીરી કરો

  3. 3

    એક લોયું લઈ એમાં તેલ નાખી ગરમ કરવા રાખો. રાઈ,મેથી તથા હિંગ નાખી તે તતડે એટલે લીલું લસણ ઉમેરો. પછી મરચાં ની ચિરી નાખો. થોડું સાંતળી ફ્લાવર ઉમેરો.

  4. 4

    થોડું ચડે એટલે સૂકા મસાલા નાખી હલાવો. ૫ મીની ઢાંકી ને ચડવા દો. ત્યાર બાદ ચણા નો તથા ઘઉં નો લોટ ઉમેરો. બરાબર મિક્સ કરો.

  5. 5

    થોડી વાર ઢાંકી ને લોટ ને ચડવા દો. બરાબર સિઝે એટલે ઉપર થી એક ચમચી ખાંડ નાખી હલાવો. કોથમીર નાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

ટિપ્પણીઓ

Similar Recipes