સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)

Urvee Sodha @cook_27647517
સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવાની શિંગ ને ધોઈને સમારી લો. મિડીયમ સાઇઝ ના ટુકડા કરવા. મેથી, પાલક અને કોથમીર ને પણ ધોઈને સમારી લો. આદુ ને પણ ટુકડાં કરી લો.
- 2
હવે આ બધું એક કૂકર માં લઇ તેમાં જરૂર મુજબ મીઠું અને બહુ જ ઓછું પાણી ઉમેરી બાફી લો.૨ વિસલ માં થઇ જશે.
- 3
હવે આ મિશ્રણ ને થોડું ક્રશ કરી ગાળી લો. ચમચા ની મદદ થી ક્રશ થઈ જાય છે.
- 4
હવે તેને ગેસ પર ગરમ કરવા મૂકો અને તેમાં સ્વાદાનુસાર મીઠું, તજ લવિંગ નો પાઉડર અને મરી પાઉડર ઉમેરીને થોડી વાર ઉકાળી લો.
- 5
- 6
તો તૈયાર છે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક એવો સરગવો નો સૂપ....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14677243















ટિપ્પણીઓ (3)