વેજીટેબલ રોટી (Vegetable Roti Recipe In Gujarati)

Ruchi Kothari
Ruchi Kothari @cook_26177916

વેજીટેબલ રોટી (Vegetable Roti Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 50 ગ્રામપનીર
  2. સ્વાદાનુસાર મીઠું
  3. કોથમીર
  4. 1/4 ચમચી મરી પાઉડર
  5. પાણી
  6. મોણ માટે તેલ
  7. બટર
  8. 1 વાટકીઘઉં નો લોટ
  9. 150 ગ્રામકોબીજ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજ તેમજ પનીર ને છીણી લો.

  2. 2

    હવે ઘઉં નો લોટ લઈ તેમાં કોબીજ નું છીણ, પનીર,કોથમીર,મીઠું, તેલ, મરી પાઉડર નાખી ને પાણી ઉમેરી કણક બાંધો.

  3. 3

    10 મિનિટ બાદ કણક ના નાના લુવા કરી રોટી વણો.

  4. 4

    પછી નોનસ્ટીક પેન પર તેલ મૂકી રોટલી બનાવો.

  5. 5

    ત્યારબાદ તેના પર બટર લગાવી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Kothari
Ruchi Kothari @cook_26177916
પર

Similar Recipes