સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)

Urvee Sodha @cook_27647517
સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવાની શિંગ ને ધોઈને સમારી લો. મિડીયમ સાઇઝ ના ટુકડા કરવા. મેથી, પાલક અને કોથમીર ને પણ ધોઈને સમારી લો. આદુ ને પણ ટુકડાં કરી લો.
- 2
હવે આ બધું એક કૂકર માં લઇ તેમાં જરૂર મુજબ મીઠું અને બહુ જ ઓછું પાણી ઉમેરી બાફી લો.૨ વિસલ માં થઇ જશે.
- 3
હવે આ મિશ્રણ ને થોડું ક્રશ કરી ગાળી લો. ચમચા ની મદદ થી ક્રશ થઈ જાય છે.
- 4
હવે તેને ગેસ પર ગરમ કરવા મૂકો અને તેમાં સ્વાદાનુસાર મીઠું, તજ લવિંગ નો પાઉડર અને મરી પાઉડર ઉમેરીને થોડી વાર ઉકાળી લો.
- 5
- 6
તો તૈયાર છે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક એવો સરગવો નો સૂપ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
સરગવો માં બહુજ કેલ્સયમ બહું જ હોય...સાંધાના દુખાવા માં સરગવો ખુબજ ઉપયોગી ....હેલ્થી સૂપની મજા માણો.. Jigisha Choksi -
સરગવા શીંગ દૂધી નો સુપ (Drumstick Dudhi Soup Recipe In Gujarati)
#GA4#Week25સરગવાની શીંગ અને દૂધ બંનેને અત્યારે સુપર ફુડ માનવામાં આવે છે.... બંને ના હેલ્થ બેનિફિટ પણ ખૂબ છે. આજે મે બંને નો combine સુપ બનાવ્યો ..સ્વાદ માં ખૂબ સરસ લાગે છે ..એક વાર જરૂર ટ્રાય કરજો. Hetal Chirag Buch -
સરગવા દૂધી નો સૂપ (Drumstick Bottle Gourd Soup Recipe In Gujarati)
#GA4#Week25#drumstick#sargwadoodhino soup patel dipal -
-
-
સરગવા નું સૂપ (Drumstick Soup Recipe in Gujarati)
સરગવા માં પોટેશિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન ,વિટામિનએ ,બી ,ખનીજ ભરપૂર માત્રા માં હોય છે .સરગવા નુંસેવન બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે .આયર્ન થી ભૂરપૂરસરગવો હિમોગ્લોબીન નું લેવલ વધારે છે તેથી શરીરને પૂરતા પ્રમાણ માં ઓક્સિજન અને સ્ટેમિના મળે છે .સરગવા નું સૂપ પીવાથી ચહેરા પર થતા ખીલ નીસમસ્યા દૂર થાય છે .#GA4#Week20 Rekha Ramchandani -
-
-
-
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
#Immunity# cookpad# cookpadindiaઆજ ના સમય માં આપડી Immunity ને જાળવવી અને તેને વધારવી ખૂબ જ જરૂરી છે.... ચાલો આજે તેના માટે એક સરસ મજાનો સૂપ બનાવીએ. આ સૂપ નાના મોટા સૌ માટે ખૂબ જ લાભદાયી છે. સરગવો, દૂધી અને આદુ આ ત્રણ વસ્તુ એવી છે જે આપડી હેલ્થ માટે ખૂબ ફાયદકારક છે. તમે પણ આ સૂપ બનાવી ને પીવો અને પીવડાવો. Urvee Sodha -
-
પાલક નું સૂપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#week16શિયાળા માં મળતી પાલક ની ભાજી માંથી આપણે અવનવી વાનગીઓ બનાવીએ છીએ તો આજે સ્વાદ માં સરસ અને હેલ્થ માટે ખૂબ લાભદાયી એવી રેસિપી બનાવીએ... તે છે પાલક નું સૂપ.... ઠંડી માં ગરમ ગરમ સૂપ પીવાની ખૂબ જ મજા પડે છે... તો તમે પણ આ રીતે સૂપ બનાવીને ઠંડી ની મજા માણો.... Urvee Sodha -
-
ટોમેટો સૂપ વિથ બ્રેડ(Tomato Soup Recipe in Gujarati)
#week7#tometo#GA7ટમેટો સૂપ... બનાવવા માં ખુબ સરસ અને ટેસ્ટી લાગે છે. અને તે હેલ્થ માટે પણ ખૂબ સારું રહે છે. Uma Buch -
ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
#GA4#Week25#cookpadindia#cookpadgujaratiડ્રમસ્ટિક એટલે કે સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેનો શાક, કાઢી, સૂપ બનાવવા સિવાય પણ એક ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત સરગવો વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક છે. સરગવો વાયુ નાશક છે. તેમાં ઝીંક અને વિટામિન સી હોય છે જેનાથી હાડકા મજબૂત થાય છે અને સાંધા ને લગતી તકલીફો માં રાહત મળે છે. સરગવો કોલેસ્ટ્રોલ ઘટાડવા માં અસરકારક છે. આ સૂપ માં મેં દૂધી ઉમેરી છે. દૂધી એસિડિટી મટાડે છે અને પાચન ક્રિયા સુધારે છે. આ સૂપ બ્લડ ખાંડ લેવલ પણ કંટ્રોલ કરે છે જેથી ડાયાબિટીસ ના દર્દીઓ માટે પણ ગુણકારી છે. સરગવો અને દૂધી બારે માસ મળતા હોવાથી આ સૂપ ની મજા કોઈ પણ ઋતુ માં માણી શકાય છે. Vaibhavi Boghawala -
બીટ દૂધી સરગવા નું સૂપ(Beetroot Dudhi Saragva Soup Recipe In Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી લોહી ની કમી દૂર થાય છે. શરીર detox માટે પણ આ સૂપ પીવા માં આવે છે. વજન ઉતારવા માં આ સૂપ પીવાથી ભૂખ નથી લાગતી અને સાથે સાથે વિટામિન્સ પણ મળી રહે છે. Riddhi Patel -
સરગવા ટામેટાનો સુપ (Drumstick Tomato Soup Recipe In Gujarati)
#GA4#WEEK20#Soup#cookpadgujrati#cookpadindia સરગવો એક ખૂબ જ ગુણકારી છે તે સાંધાના દુખાવામાં ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વગેરે જેવા રોગોમાં લાભદાયી છે એનો ઉપયોગ કરીને તૈયાર કરેલ છે. Shweta Shah -
ભૈડકું (અગમગીયું)
#FFC1 વિસરાયેલી વાનગી ભૈડકું (અગમગીયું )એમાંથી બધાં પોષક તત્વો મળી રહે છે Bhavna C. Desai -
પાલક નો સુપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#WEEK16#Spinach soupઅહી મે ફકત પાલક નો ઉપયોગ કરી ને સુપ બનાવ્યો છે સરસ બને છે ઝટપટ બની જાય છે Kiran Patelia -
સરગવા નો સુપ
આ સુપ જેને આંખ ના નંબર હોય એના માટે બહુ ઉપયોગી છે.રોજે સવારે પીવાથી આંખોમાં ઠંડક મળે છે.આ સુપ ને ડાયટીગ પ્લાન માં લઇ શકાય છે.#એનિવસૅરી#ઇબુક૧#૨૧ Maya Patel -
વેસ્ટ આફ્રિકન શિંગ મસૂર દાળ સૂપ (Peanuts Masoor Dal Soup Recipe in Gujarati)
#GA4#week20#FoodPuzzleWeek20keyword_Soupઆપણે ઘણા પ્રકાર ના સૂપ બનાવીએ છીએ.જેમાં ઘણા શાક,કઠોળ વિગેરે નો ઉપયોગ કરીએ છીએ.આ સૂપ ની ખાસ વાત એ છે કે તેને આપણે ફૂલ લંચ કે ડિનર માં ખાઈ શકીએ.સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ તેમાં જોઈતા બધા પોષક તત્વો આપણ ને મળી રહે છે. વેટ લોસ માટે પરફેક્ટ છે.પ્રોટીન,મિનરલ્સ,વિટામિન્સ,ફેટ્સ વિગેરે ભરપૂર મળી રહે છે.સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
સરગવાનું સૂપ (Saragva Soup Recipe In Gujarati)
અહીં સરગવાનું સૂપ બનાવ્યું છે કે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે#GA4#Week25#સરગવા Devi Amlani -
સરગવા દૂધી સુપ 🍵 (Drumstick Bottle Gourd Soup Recipe in Gujarati)
સરગવો અને દૂધી બંન્ને પૌષ્ટિક અને ખુબ હેલ્ધી છે. શિયાળા માં સાંધા નાં દુખાવા માટે આ સુપ બહુ જ ગુણકારી નીવડે છે. Bansi Thaker -
સરગવા નુ શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpad#cookpadindia#cookpadgujarati#march2021સરગવો Dhara Lakhataria Parekh -
-
કંદમૂળ સરગવા સૂપ (Roots Drumstick Soup Recipe In Gujarati)
#MBR8Week 8 આ સૂપ સવારના સમયે ગરમ ગરમ લેવામાં આવે તો તેમાંથી આખા દિવસની ઊર્જા (energy) મળી રહે છે...બીટ માં રહેલ હિમોગ્લોબીન, સરગવાનું કેલ્શિયમ, ગાજરમાં રહેલ વિટામિન્સ અને આદુ, હળદર તેમજ આંબા હળદર જેમાં રોગપ્રતિકારક શકિત રહેલી છે તેના થી સ્ફૂર્તિ, શકિત અને ગરમાવો મળી રહે છે...ટામેટા ને લીધે અતિ સ્વાદિષ્ટ અને કલરફૂલ સૂપ બને છે. Sudha Banjara Vasani -
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe in Gujarati)
#GA4 #Week 20શિયાળા માં ઠંડી ઉડાડવા માટે નું કોઈ પ્રચલિત પીણું હોય તો તે છે સૂપ.... આજે આપડે મિક્સ વેજીટેબલ સૂપ બનાવીશું... Urvee Sodha -
સરગવા નુ શાક (Sargva Shak Recipe in Gujarati)
#Week25#GA4#સરગવોમે ગોલ્ડન એપરન માટે બનાવ્યું છે સરગવા ની શીંગ નુ શાક આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
More Recipes
- રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
- રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)
- રાજસ્થાની માખણીયા લસ્સી (Rajasthani Makhaniya Lassi Recipe In Gujarati)
- લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
- પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14677243
ટિપ્પણીઓ (3)