કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414

#GA4
#Week25

#GA4
#Week25

વધુ વાંચો

ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414

#GA4
#Week25

#GA4
#Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 લોકો
  • 1 વાટકો મોરિયો
  • 1બાફેલું બટાકુ
  • 2 ચમચીકોથમીર
  • 2 ચમચીતેલ
  • 2 ચમચીકાજુ ના ટુકડા
  • 2 ચમચીકિસમિસ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • 1/2 ચમચી જીરું
  • 2 વાટકીગળ્યું ઠનડું દહીં
  • 1/2 વાટકી ખજૂર આંબલી ની ચટણી
  • 1પિંચ મરી પાઉડર
  • 1/2 ચમચી ચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ મોરિયા ને સાદો જ બનાવી લો અને તેમાં બાફેલા બટાકા ને છીણી ને નાખો હવે તેમાં કોથમીર,ફરાળી મીઠું,કાજુ ના ટુકડા,કિસમિસ અને જીરું નાખી દો.

    ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ બધું મિશ્રણ ને મિક્ષ કરી ગોળા બનાવી લો.

    ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એપ્પમ પેન માં તેલ લગાવી ને ગોળા ને આગળ,પાછળ સેકી લો

    ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક વાટકા માં ઠંડુ પાણી લઈ તેમાં બાનવેલ વડા ને બોડી ને હાથ થી દબાવી ને પ્લેટ માં રાખો.

    ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેના પર ગડયું ઠંડુ દહીં નાખો અને તેના પર ખજૂર આંબલી ની ખાટી મીઠી ચટણી,મરી પાઉડર,ચાટ મસાલો, અને કોથમીર નાખી ને સર્વ કરો ફરાળી દહીં વડા.

    ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
પર March 07, 2021 10:00

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  2. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. બાજરી ની રોટી (Bajri Roti Recipe In Gujarati)
  1. ઘઉં ના લોટની તંદુરી રોટી (Wheat Tandoori Roti Recipe In Gujarati)
  2. રોઝ મિલ્ક (Rose Milk Recipe In Gujarati)
  3. એપલ બરફી (Apple Barfi Recipe In Gujarati)
  4. સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695337
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close