કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#MBR8
Week 8

#MBR8
Week 8

વધુ વાંચો

દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#MBR8
Week 8

#MBR8
Week 8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪
  • ૧/૨ કપમસૂરની દાળ
  • ૧/૨ કપતુવેર દાળ
  • ૧/૨કપ મગની દાળ
  • 2 ટેબલ સ્પૂનઅડદની દાળ
  • 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 2 ચમચીઓનિયન-ગાર્લિક પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ટેબલ સ્પૂનલાલ મરચું
  • 2 કપટોમેટો પ્યુરી
  • 1 ટેબલસ્પૂનગરમ મસાલો
  • 2 ચમચીતેલ વઘાર માટે
  • તડકો દેવા માટેની સામગ્રી
  • 2 ચમચીઘી તડકો દેવા માટે
  • ૧ ટી.સ્પૂનજીરું
  • ચપટીહિંગ
  • ત્રણથી ચાર લીમડાના પાન
  • ત્રણથી ચાર તજ લવિંગ
  • 2 નંગલાલ સુકા મરચા
  • ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચારે દાળ ભેગી કરી ધોઈ ને 30 મિનિટ પલાળી રાખવી.પછી તેમા મીઠું અને હળદર નાખી કુકરમા ૩ થી ૪ સીટી મારી બાફી લેવી.

    દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં આદુ મરચાની પેસ્ટ અને લસણ ડુંગળી ની પેસ્ટ સાંતળવી. પછી તેમાં ટોમેટો પ્યુરી, મીઠું હળદર મરચું ગરમ મસાલો વગેરે નાખી બાફેલી દાળ ઉમેરી મિક્સ કરી હલાવી લેવું

    દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વધારીયા માં 2 ચમચી ઘી લઇ ની લઇ તડકા માં બતાવેલ સામગ્રી દ્વારા વઘાર કરી દાળની ઉપર થી લાલ મરચું ઉમેરી વઘાર કરવો. થોડી કોથમીર ઉમેરી મિક્સ કરી ગરમાગરમ સર્વ કરો

    દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે આપણા દાળ તડકા તેને ગરમાગરમ પરાઠા કે જીરા રાઈસ કે સાદા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે.

    દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર December 20, 2022 05:24

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ તડકા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ ગાંઠીયા(Kaju Ganthiya Recipe In Gujarati)
  2. લસણ વાળું રીંગણાં બટાકા નું શાક (Lasan Valu Ringan Bataka Shak Recipe In Gujarati)
  3. લાલ મરચા લસણ ની ચટણી (ઓલ પર્પઝ ફરસાણ)
  4. ઘુઘની (Ghugni Recipe In Gujarati)
  5. વટાણા ની કચોરી (Vatana Kachori Recipe In Gujarati)
  1. થાઈ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
  2. વટાણા ની કચોરી (Vatana Kachori Recipe In Gujarati)
  3. બ્રોકોલી આલ્મંડ સુપ (Broccoli almond soup recipe in gujarati)
  4. વરીયાળી શરબત પ્રિમીકસ (Variyali Sharbat Premix Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14816654
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close