કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)

#AM1
આજે અગિયારસ છે એટલે મેં કાંદા લસણ વગર ના કઢી પકોડા બનાવ્યા છે..
આમ તમે કઢી ના મિશ્રણ માં સ્લાઇસ કાંદા પણ નાખી શકો. અને કઢી ના વઘાર માં જીરા સાથે લસણ નો વઘાર એ કરી શકો.

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દહીં લઈ તેમાં બેસન ઉમેરો.. ત્યારબાદ હળદર,મરચું, ધાણા જીરું, મીઠુ, આદુ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો..
- 2
એક કડાઈ લો તેમાં તેલ ઉમેરી મેથી ના દાણા, જીરું, હીંગ તથા આખા મરચાનો વઘાર કરો... ત્યારબાદ તૈયાર કરેલા મિશ્રણ ને તેમાં ઉમેરો... ૩૦ મિનિટ સુધી ધીમા તાપે કઢી ને થવા દો.
- 3
પકોડા બનાવવા માટે એક બાઉલ માં ૩ ચમચા બેસન લો..ઉપર જણાવ્યા મુજબ મસાલા તથા બેકિંગ સોડા નાખો.. પાણી ઉમેરી પકોરાનું મિશ્રણ તૈયાર કરો.. આ મિશ્રણ ના પકોડા બનાવો.. બન્યા પછી પકોડા બન્યા પછી કઢી માં નાખો અને ૫ - ૧૦ મિનિટ સુધી ગાળવા દો.
- 4
કઢી થઈ ગયા પછી જીરા અને લાલ મરચું નો વઘાર કરો. ધાણા થી સજાવો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ