લચકો દાળ (Lachko Dal Recipe in Gujarati)

#AM1
દાળ એટલે પ્રોટીનનો સ્તોત્ર દાળ અને દાળના પાણીમાં ખૂબ જ તાકાત રહેલી છે એટલે નાના બાળકોને આપણે દાળનું પાણી પીવડાવી છે લચકો દાળ પણ ખવડાવીએ છીએ ખરેખર દાળ ખૂબ જ સારી લાગે છ
લચકો દાળ (Lachko Dal Recipe in Gujarati)
#AM1
દાળ એટલે પ્રોટીનનો સ્તોત્ર દાળ અને દાળના પાણીમાં ખૂબ જ તાકાત રહેલી છે એટલે નાના બાળકોને આપણે દાળનું પાણી પીવડાવી છે લચકો દાળ પણ ખવડાવીએ છીએ ખરેખર દાળ ખૂબ જ સારી લાગે છ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળને ત્રણ-ચાર પાણીથી ધોઈ ચાર સીટી બોલાવી ઠંડું પડવા દો
- 2
રવલ ડી ફેરવી દાળ અધકચરી કરી લો. તેમાં મીઠું,મરચું, હળદર, ધાણાજીરું નાખીને થોડું પાણી નાખીને ધીમા ગેસ ઉપર ઉકળવા દો વઘારીયા માં બે ચમચી દેશી ઘી મૂકી રાઈ તતડે એટલે તેમાં જીરૂ, હિંગ અને એક ચપટી લાલ મરચું નાખી વધારો અને દાળમાં ઉમેરો.
- 3
વઘારેલી લચકો દાળ ને બાઉલમાં કાઢી ઉપર કોથમીરથી સજાવો આ લચકો દાળ કેરીના રસ સાથે અને ભાત સાથે પણ ખાઈ શકાય છે નાના બાળકોને લચકા દાળમાં ઘી નાખી ખવડાવી શકાય છે કિંગ હોવાને લીધે બાળકો માટે સુપાચ્ય ખોરાક છ
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લચકો દાળ (Lachko Dal Recipe In Gujarati)
લચકો દાળ ફક્ત5,7 મિનિટ માં બની જાય, ટેસ્ટી પણ બને,જોબ કરતી વ્યક્તિ ને રસોઈ બનાવા માટે સમય ઓછો મળે કે ક્યારેક અચાનક મહેમાન આવે ને જમવાનું ઝડપ થી બનાવું હોય ત્યારે લચકો દાળ બેસ્ટ છે, સાથે રૂટિન જમણ માં પણ બધાને પસંદ પડે છે.... Rashmi Pomal -
લચકો મોગર દાળ (Lachko Mogar Dal Recipe In Gujarati)
#ChooseToCookઆજે લંચ માં સાદુ જ ખાવું હતું .એટલે રોટલી અને લચકો દાળ બનાવી ,આપણે ગુજરાતીઓ ને થાળી માં વળગણ તો જોઈએ જ, તો સાથે સલાડ,અથાણું અને હળદર,પાપડ મૂક્યાએટલે ફુલ ડિશ થઈ ગઈ..😀👍🏻 Sangita Vyas -
મગ ની લચકો દાળ (Moong Lachko Dal Recipe In Gujarati)
મગ ની દાળ પ્રોટીન થી ભરપુર છે.શકિત દાયક છે.તેનું લચકો શાક કે છૂટી દાળ પણ બનાવી શકાય છે. Varsha Dave -
લચકો દાળ અને ગુજરાતી કઢી
#દાળકઢી#OneRecipeOneTree#teamtreesલચકો દાળ, ભાત અને ગુજરાતી કઢી એ કોઈપણ ગુજરાતી ઘરમાં ચોક્કસ બનતું જ હોઈ. મારા ઘરે બધાં ને લચકો દાળ અને કઢી બઉ જ ભાવે છે. વધારે જ બનવું પડે નઈ તો ખૂટી પડે! Krupa Kapadia Shah -
વરણ દાળ (Varan Dal Recipe in Gujarati)
#AM1મહારાષ્ટ્રમાં વરણદાળ ખૂબ જ પ્રખ્યાત છે લગ્ન પ્રસં ગ હોય કે મરણ પ્રસંગ હોય વરણ દાળ તો બને છે આ વરણ દાળ એટલે આપણી જાડી તુવેરની દાળ તેમાં ગોળ ખટાસ ના હોય પણ લીલુ મરચુ મીઠું હળદર અને જીરાનો વઘાર આનો વઘાર હિંગની સાથે કરવામાં આવે છે તેને ભાત સાથે પીરસવામાં આવે છે નાના બાળકોને આવરણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પચવામાં પણ સરળ છે પ્રોટીનથી ભરપૂર છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
તુવેર ની લચકો દાળ (Tuver Dal Lachko Dal Recipe In Gujarati)
#DRનાના મોટા બધા માટે પૌષ્ટિક આહાર. આ દાળ પ્રોટિન થી ભરપુર છે તો પણ પચવા માં હલકી છે.Cooksnapoftheweek@20910505 Bina Samir Telivala -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#winter special challenge#WK5 ઓસામણ એટલે બાફેલી દાળ નું પાણી પણ આ બાફેલી દાળ ના પાણીના ખૂબ જ ગુણ છે તેથી આપણી નાના બાળકોને છ મહિના ના થાય તે દાળના પાણીથી જ આપણે એને ખાવાનું ખાતા શીખવાડીએ છે પ્રોટીન પ્રોટીન દાળમાંથી જ મળે છે એટલે આપણે બાળકોને દાળ ખાતા શીખવાડીએ છે આ દાળમાં આપણા ગુજરાતી સાદા જ મસાલા નાખીએ તો પણ તે એકદમ સરસ લાગે છે તો ચાલો આપણે બનાવવાની રીત શીખીએ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1દાળ એટલે ગુજરાતીઓ માટે ખૂબ જ ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ શાક રોટલી ખાધા પછી પણ થોડા તો દાળ ભાત ખાવા જોઈએ તો જ આપણી થાળી ફૂલ થાય છે અને સંતોષ થાય છે મેં આજે ગુજરાતી દાળ aj આપણે દરરોજ બનાવીએ છીએ તે બનાવી છે આપણને લગ્નની દાળ ભાવે છે પરંતુ દરરોજ એવી દાળ ના ખાઈ શકાય આંબલી અને ચડિયાતા મસાલા દરરોજ આપણને ન થાય દરરોજ માટે તો આપણે આપણા ઘરની હેલ્ધી દાળ ખાવી જોઈએ Kalpana Mavani -
લચકો ચણા દાળ (Lachko Chana Dal Recipe In Gujarati)
ચણા ની દાળ નુ શાક અમારા ફેમિલી નુ ફેવરિટ છે આજ મેં બનાવ્યું. Harsha Gohil -
-
દાળ(dal recipe in gujarati)
#સુપરશેફ4પપ્પુ એટલે દાળ આંધ્રપ્રદેશમાં પપ્પુને દાળ કહેવામાં આવે છે મેં દાળ અને દૂધીથી પપ્પુ દાળ બનાવી છે પપ્પુ એટલે આંધ્રપ્રદેશની ડીશ છે. જે ભાતની સાથે ખાવામાં આવે છે. આમાં ગરમ મસાલો, લાલ મરચાનો પાઉડર નો ઉપયોગ કરવામાં નથી આવતો અને ખાવામાં એક દમ અલગ જ લાગે છે.આમાં વઘારમાં અડદની દાળ અને મેથીના દાણા નાખવાથી સ્વાદ અલગ આવે છે અને સાંભરનો મસાલો નાખવાથી પણ સ્વાદ અલગ લાગે છે. Pinky Jain -
અડદની દાળ (Adad Dal Recipe in Gujarati)
#AM1#અડદની દાળતીખી અને ચટાકેદાર અડદની દાળ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
-
-
ત્રેવટી દાળ (Trevati Dal Recipe In Gujarati)
#AM1 શિયાળો હજી હમણાં જ ગયો. ત્રેવટી દાળ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરે તો શિયાળામાં દર શનિવારે આ દાળ બને જ છે. આ દાળ રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જીરા રાઈસ સાથે પણ સારી લાગે છે. Buddhadev Reena -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
#AM1 મેં આજે ગુજરાતી ખાટી મીઠી દાળ એટલે કે તુવેર દાળ બનાવી છે. આ દાળનો સ્વાદ તેના નામ પ્રમાણે ખાટો - મીઠો અને ચટપટો હોય છે. ગુજરાતી ઘરોમાં આ દાળ ઘણી પ્રિય અને પ્રસિદ્ધ હોય છે. આ દાળ બનાવવા માટે તુવેરની દાળ, ગરમ મસાલા, ગોળ, લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
લચકો દાળ (Lachako Dal Recipe In Gujarati)
#AM1દરેક ગુજરાતી ના ઘરોમાં કઢી ભાત સાથે આ દાળ ખવાય છે Shethjayshree Mahendra -
-
-
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ#WK5આજે મેં ત્રેવટી દાળ બનાવી ટેસ્ટ મા ખૂબ જ સારી અને ખાવામાં પણ હેલ્ધી છે .આ દાળ નો પંજાબી દાળ જેવો જ ટેસ્ટ હોય છે. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Post1તુવેરની દાળ પ્રોટીન થી ભરપૂર હોય છે.. એમાં વિવિધ મસાલાનો ઉપયોગ ગુજરાતી દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Sunita Vaghela -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
ગુજરાતી દાળ ટેસ્ટી લાગે અને તે પણ ગોળ આંબલી ની દાળ તો બધા માં જ ટેસ્ટી લાગે છે.. Sunita Vaghela -
ચોળાની લચકો દાળ
આપણે કઢી-ભાત બનાવીએ ત્યારે સાથે મગની કે તુવેરની લચકો દાળ બનાવતા હોઈએ છીએ. પણ આજે મેં ચોળાની લચકો દાળ બનાવી છે. માર્કેટમાં જે શાકભાજીમાં લીલી ચોળી મળે છે. તેવી જ પાકટ થઈ ગયેલી સફેદ થઈ ગયેલી ફોલવાની ચોળી ઘણીવાર મળે છે. તો તેને ફોલીને તેના દાણામાંથી આ દાળ બનાવી છે. આ રીતે કઠોળનાં સૂકા ચોળા પલાળીને પણ બનાવી શકાય છે. Nigam Thakkar Recipes -
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#Week૧ટ્રેડીશનલ દાળ/કઢીઆપણા ગુજરાતી લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે. દાળ-ભાત વગર જમવાનું અધુરુ કહેવાય. તો આજે આપણે પંજાબી દાળ બનાવશું જેને આપણે દાળ ફાઈ પણ કહીએ છીએ જે જીરા રાઈસ અથવા રોટી કે પરાઠા સાથે પણ ખાઈ શકાય છે તો ચાલો આપણે બનાવીએ દાળ ફ્રાય...,,😋😋👍 @Darshcook_29046696Darshna Pandya -
મોગર દાળ (Mogar Dal Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaમોગર દાળને છડિયા દાળ કે મગની ફોતરા વગરની દાળ, પીળી દાળ પણ કહેવામાં આવે છે. જ્યારે ઘરમાં શાક ના હોય અથવા તો ખૂબ જ ઓછા સમયમાં શું બનાવવું એ વિમાસણમાં હોઈએ ત્યારે મગની દાળનું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. તેમજ ઢીલી દાળ બનાવી ભાત સાથે લઈએ તો એમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મગની દાળ આપણે લંચ તેમજ ડિનરમાં પણ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
-
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે. Priti Shah
More Recipes
ટિપ્પણીઓ