દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા દાળ ને 2 કલાક પલળી લો.
- 2
ત્યારબાદ દૂધી ને નાની સમારી લ્યો અને ચણા ની દાળ ને બાફી લ્યો કુકર માં 3-4 વીસલ થવા દેવાની
- 3
બાફી ગયા બાદ કુકર ઠરે એટલે 1 લોયા માં વધારો સૌપ્રથમ તેલ લ્યો તેમાં રાઈ જીરું આખા મરચા થોડા તાતડે એટલે હિંગ ઉમેરો
- 4
પછી તેમાં મરચા નો ભૂકો ઉમેરી ચણા દાળ અને દૂધી ઉમેરો પછી હળદર ધાણાજીરું મીઠુ બધા મસાલા ઉમેરી થોડીવાર ચડવા દયો.
- 5
હવે દૂધી ચણા દાળ નું શાક તૈયાર છે કોથમીર થી સજાવી ગરમા ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
- કોથમીર ની સુકવણી(Kothamir Sukavani Recipe In Gujarati)
- કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
- કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
- લેફ્ટ ઓવર રાઈસ બેસન ઢોંસા (Left Over Rice Besan Dosa Recipe In Gujarati)
- લાપસી (Laapsi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14854128













ટિપ્પણીઓ